Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे ___ पुनरपि पश्च क्रियाः माह-तथाहि-नैसृष्टिकी-निसृष्टं-विसर्जनं पाषाणादीनां प्रक्षेपणमिति यावत् , तत्र भवा क्रिया ११ आज्ञापनिका-आज्ञापनस्य:आदेशनस्य इयम् , आज्ञापनमेव वा आज्ञापनी, सैवेयम्-आज्ञापनिका:-आज्ञापनविषया क्रिया । जीवाजीपान अनाययतः क्रियेत्यर्थः २। चैदारणी-विदारणमेव पैदारणी. तानेर जीवाजीवान् विदारयतः क्रिया ३। अनामोगप्रत्यया- अनामोग: अज्ञानादिकं, स एव प्रत्ययः कारणं यस्याः सा-प्रज्ञानेन पात्रादि आददतो निक्षिपतो या सम्भवन्ती क्रियेत्यर्थः । तया-अनयकाङ्क्षाप्रत्यया-अनयकाङ्क्षा-स्वश
पुनश्च--क्रियाएँ पांच प्रकारकी हैं-जैसे-नैसृष्टि की १ आज्ञाप. निका २ बैदारणिका ३ अनाभोगप्रत्यया ४ एवं अनवकाङ्क्षा प्रत्यया ५ इनमें-जो नमुष्टिकी किया होती है, वह पाषाण आदिके फेंकने पर होती है, आज्ञापनिका क्रिया जीयोंको एवं अजीवोंको परकी प्रेरणासे आनेवालेके होती है, जो क्रिया आदेशसे सम्बन्ध रखती है, या स्वयं आज्ञापनरूप होती है, वह आज्ञापनी क्रिया है, यह आज्ञापनी क्रियाही आज्ञापनिका क्रिया है, यह क्रिया आज्ञापन विषयवाली होती है, जीयोंको एवं अजीयोंको विदारण करनेवालेके चैदारणी किया होती है, जिस क्रियाका कारण अज्ञान होताहै, वह अनाभोग प्रत्यया क्रिया है, अनाभोग नाम अज्ञान आदि का है यह अनाभोगही जिस क्रिया का कारण होता है, ऐसी यह क्रिया अनाभोग प्रत्यया क्रिया है, यह क्रिया अज्ञानसे पात्रादिको उठानेवाले के या अज्ञानसे पात्रादिकों को धरनेवालेको होती है, अनवकाङ्क्षा प्रत्यया
નીચે પ્રમાણે પાંચ પ્રકારની ક્રિયાઓ પણ હેય છે—(1) નૈષ્ટિકી, (२) माज्ञापनि, (3) १६२), (४) मनामा प्रत्यया मन (५) मन. વકાંક્ષા પ્રત્યયા. પથ્થર આદિને ફેકવાથી નૈસૃષ્ટિકી ક્રિયા થાય છે. જે કિયા આદેશ સાથે સંબંધ રાખતી હોય છે અથવા પિતે જ આજ્ઞાપન રૂપ હોય છે તેને આજ્ઞાપની અથવા આજ્ઞાનિકા કિયા કહે છે. જે અને અને પરની પ્રેરણાથી મારનારને કે વ્યથા પહોંચાડનારને આ ક્રિયા લાગે છે. જીનું અને અજીનું વિદારણ કરનાર વડે વિદારણી કિયા થતી હોય છે.
જે કિયા અજ્ઞાનને કારણે થાય છે, તે ક્રિયાને અનાગ પ્રત્યયા કિયા કહે છે. અનાભોગ એટલે અજ્ઞાન વગેરે. આ અનાગ જ જે ક્રિયાનું કારણ હોય છે. એવી ક્રિયાને અનાગ પ્રત્યયા ક્રિયા કહે છે. અજ્ઞાનથી પાત્રાદિ ઉઠાવનાર કે મૂકનારને આ કિયા લાગે છે. પોતાના શરીર આદિ સંબંધી અનક્ષિાને કારણે જે ક્રિયા થાય છે, તે કિયાને અનવકાંક્ષા પ્રત્યયા કિયા કહે છે.
श्री. स्थानांग सूत्र :०४