Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्वा०५ उ. २ सू.९ क्रियास्थाननिरूपणम्
प्रातीतिकी-बाह्यं वस्तु जीवाजीवं प्रतीत्य = आश्रित्य या क्रिया भवति सा ३। सामन्तोपनिपातिकी - समन्तात् सर्वतः उपनिपातः जनानां सम्मिलनं, तत्र - भया क्रिया । अश्वादि रथादिकं लोकाः प्रशंसन्ति, तत्पशंसां श्रुत्वा प्रहृष्यतोऽश्वादिरथादिपतेरियं क्रिया भवति । तथा - स्वाहस्तिकी स्वहस्तेन निर्वृत्ता क्रिया । स्वस्तगृहीत जीवादिना जीवान् मारयतः क्रिया स्वास्तिकीत्युच्यते । एताः पञ्चापि क्रिया नैरविकादि वैमानिकान्तानां भवन्तीति ॥ ३॥
४७
वशवर्ती होकर छूनेवाले व्यक्तिकी जो स्पर्शजन्य क्रिया है, वह स्पृष्टिका क्रिया है अथवा " दृष्टिजा स्पृष्टिजा " इस पक्षमें भी यही पूर्वोक्त अर्थ है २ । प्रातीतिकी जीव अजीव रूप बाह्य वस्तुको प्रतीत करके आश्रित करके जो क्रिया होती है वह प्रातीतिकी क्रिया है ३ सामन्तोपनिपातिकी सब तरफ से मनुष्योंको जो सम्मिलन होता है, वह साम तोपनिपान है, इस सामन्तोपनिपान में जो क्रिया होती है, वह सामतोपनिपातिकी क्रिया है, परस्पर सम्मेलनमें अश्वरथादिकी लोक जब प्रशंसा करते हैं तब इस प्रशंसाको सुनकर हर्षित होते हुए अश्वरथाधिपति यह क्रिया होती है ४। स्वाहस्तिकी - अपने हाथसे जो क्रिया free होती है यह स्वास्तिकी क्रिया है, अपने हस्तसे गृहीत जीवादिकों द्वारा जीवों को मारनेवाले प्राणीकी क्रिया स्वाहस्तिकी क्रिया कहलाती है ५। ये पांच क्रियाएँ नैरयिकसे लेकर वैमानिक तकके जीवों को होती हैं ३ । વ્યક્તિની જે ક્રિયા હાય છે તેને સ્પષ્ટિકા ક્રિયા કહે છે. અથવા पुष्टिजा स्पृष्टिजा આ સસ્કૃત છાયા લેવામાં આવે તે પણ તેના ઉપર મુજબ જ અથ થાય છે.
"
(૩) પ્રાતીતિકી ક્રિયા-જીવ અજીવ રૂપ ખાદ્ય વસ્તુને પ્રતીત કરીને આશ્રિત કરીને જે ક્રિયા થાય છે, તેને પ્રાતીતિકી ક્રિયા કહે છે.
(૫) સામન્તાપનિપાતિકી ક્રિયા—Àમેરથી આવીને માણસનું જે સમ્મિલન થાય છે, તેને · સામન્તાનપાત્ત ' કડે છે. આ સામન્તપનિપાતમાં જે ક્રિયા થાય છે, તેને સામન્તાપનિપાતિકી ક્રિયા કહે છે. આવા સમ્મેલનમાં અશ્વ, રથ આદિની જ્યારે પ્રશસા થાય છે, ત્યારે તે પ્રશંસા સાંભળીને હષિત થતાં અશ્વપતિ, રથપતિ આદિ આ પ્રકારની ક્રિયાવાળા હાય છે.
(પ) સ્વાહસ્તિકી ક્રિયા—પેાતાના હાથથી જ જે ક્રિયા થાય છે તેને સ્વાહસ્તિકી ક્રિયા કડે છે. પેાતાને હાથે પકડેલા જીવાદિકા દ્વારા જીવાને મારવાની જે ક્રિયા થાય છે તેને સ્પુસ્તિકી ક્રિયા કહે છે. આ પાંચે ક્રિયાએના નારકોથી લઈને વૈમાનિકા પન્તના જીવામાં સદૂભાવ હાય છે, । ૩ ।
श्री स्थानांग सूत्र : ०४