________________
( ૩૩ )
ટીકાર્થ—હૈ સાધુ ! રસની લંપટતા-સ્વાદિષ્ટ ધૃત ક્ષીરાદિક રસે ઉપરની આસક્તિ સુત્યજ-સુખે કરીને (અનાયાસે કરીને ) તજી શકાય તેવી છે, તથા દેહના આાન શૃંગારાદિક અલંકારા મ્રુત્યજ છે, તથા કામભોગો–મનેાહર શબ્દાદિક વિષયાના વિલાસા પણુ સુત્યજ છે, પરંતુ દંભસેવન-કોઈપણ પ્રકારના સ્વાર્થને લઇને પેાતાના દોષનું આચ્છાદન કરવારૂપ દંભનું સેવન દુસ્યજ છે-મહાક૨ે તજી શકાય તેવું છે. ૫. તુચ્છ મનુષ્યો પોતાના મનમાં જે ધારીને દંભ કરેછે, તે કહે છે.— स्वदोषनिहवो लोकः पूजा स्याद्गौरवं तथा । इयतैव कदर्थ्यन्ते दंभेन बत बालिशाः ॥ ६० ॥
મૂલાથે—પોતાના દોષના નિહ્નવ કરનારા માણસ “ ( લેકેટમાં ) આમ કરવાથી મારી પૂજા અને ગૌરવતા થશે ” એમ ધારીને દંભ કરે છે. પરંતુ તે મૂખા તેવા દંભવડેજ દર્શના પામે છે તે ખેદકારક છે. ૬૦.
ટીકાર્થ—અનાચારાદિક પોતાના દાષાને આત્મપ્રશંસાદિ સ્વાથૅના રક્ષણ માટે અપલાપ કરનારા મનુષ્ય પેાતાના મનમાં એમ ધારે છે કે-દંભવડે તેને ઢાંકવાથી મારી ગુણી તરીકે ખ્યાતિ થશે, અને ભક્તજના પાત્ર અને આહારાદિકે કરીને મારો સત્કાર કરશે. કેમકે લાકે ગુણવાનની પૂજા ( સત્કાર) કરે છે. તેથી મારૂં પણ લોકોમાં ગૌરવ થશે અથવા મહાપુરૂષાની પંક્તિમાં મારી પ્રતિષ્ઠા થશે.” આટલા જ લાભથી સંતુષ્ટ થયેલા તે મૂર્ખ શિરામણીઓ તે દંભવડે જ કદર્શના પામે છે અર્થાત્ પેાતાના આત્માને ઉલટી વિડંબના પમાડે છે. એમ કરવાથી કાંઈ તેઓ મહાપુરૂષાની પંક્તિમાં ગણાતા નથી એ મહાખેદ જનક છે. ૬૦.
દાંભિક જનાને અવ્રતની જ વૃદ્ધિ થાય છે તે કહે છે.~~ असतीनां यथा शीलमशीलस्यैव वृद्धये ।
भेनाव्रत वृद्ध्यर्थं व्रतं वेषभृतां तथा ॥ ६१ ॥
ભૂલાર્થ—જેમ અસતી ( કુલટા) સ્ત્રીઓનું શીલ અશીલ ( દુષ્ટાચાર )ની જ વૃદ્ધિને માટે થાય છે, તેમ માત્ર વૈષધારી સાધુનું વ્રત (દીક્ષા ) પણ દંભવડે કરીને અત્રતની વૃદ્ધિ માટે જ થાય છે. ૬૧.
ટીકાથે—જેમ અસતી સ્ત્રીઓનું શીલ-લોકલજ્જાથી અથવા પરિજનાદિકના ઉપરોધથી મૈથુનરહિતપણું અશીલની જ−તીવ્ર મૈથુનેચ્છાની જ વૃદ્ધિને માટે થાય છે, તે જ પ્રકારે દંભવડે દોષાના આ
૫
Aho ! Shrutgyanam