________________
( 43 )
કાઈવાર ભય પામીને આમતેમ નાશી જાય છે, છે અને ક્ષણવારમાં નૃત્ય-નાટક કરે છે. આ પ્રાણીઓ શું ગ્રહિલ ન કહેવાય ? કહેવાય જ. આ ભવ તત્ત્વદૃષ્ટિવાળા મનુષ્યેાના હૃદયને એમ વિચારવું, તે કહે છે.-~~
अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनयप्रणालीवस्थाने विधववनितायौवनमिव । अनिष्णाते पत्यौ मृगदृश इव स्नेहलहरी भवक्रीडा व्रीडा दहति हृदयं तात्त्विकदृशाम् ॥ ९६ ॥ મલાઈ—અપૂર્ણ વિદ્યાની જેમ, પ્રકટ જાણેલી ખળની મિત્રાઇની જેમ, સભામાં અન્યાયની પરંપરાની જેમ, વિધવા સ્ત્રીના ચોત્રનની જેમ અને અકુશળ પતિને વિષે મૃગાક્ષીની સ્નેહુલહરીની જેમ આ ભવક્રીડારૂપી લજ્જા તત્ત્વષ્ટિવાળા પુરૂષોના હૃદયને બાળે છે. ૯૬,
ટીકાર્ય—તત્ત્વ એટલે વસ્તુના પરમાર્થને વિષે દૃષ્ટિવાળા પુરૂષોના મનને, સંસારને વિષે કરેલી ક્રીડાએ એટલે જળાશયાદિકમાં સ્ત્રીઓની સાથે કરેલી વિનેાદની ચેષ્ટાએ તેથી ઉત્પન્ન થયેલી લજ્જા દાહકારક થાય છે—ખેદયુક્ત કરે છે. કેાની જેમ ? તે કહે છે.—અપૂર્ણ ભણેલી વિદ્યા જેમ પંડિતાની સભામાં દાહકારક થાય છે. એટલે કે વાદીથી પરાજય પામેલા પુરૂષ સંતાપયુક્ત થઈને વિચારે છે કે “મને ધિક્કાર છે, મેં આ શું કર્યું ? કે જેથી તે વખતે પૂર્ણ અભ્યાસ ન કર્યો.” એજ પ્રમાણે સ- . સારના વિલાસા પણુ વૃદ્ધાવસ્થામાં અથવા વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે તાપદાયી થાય છે. તથા સ્પષ્ટપણે જાણેલી ખળ-માયાવી પુરૂષની મૈત્રીની જેમ, એટલે કે જેમ મિત્રની ખળતા જણાયેથી દાહ-ખેદ થાય છે, તેમ ભક્રીડાનું નિર્ગુણપણું જાણ્યાથી સંતાપ થાય છે. તથા સપુરૂષાની સભામાં નિંદવા લાયક ન્યાયની પરંપરાની જેમ, એટલે કે જેમ સજ્જનની સભામાં અન્યાય થવાથી મનમાં સંતાપ થાય તેમ અન્યાયરૂપ ભવક્રીડા પણ સંતાપકારક થાય. છે. તથા વિધવા સ્ત્રીના યોવનની જેમ, એટલે જેમ વિધવા સ્ત્રીની ચુવાવસ્થા પ્રતિક્ષણે સંતાપકારક થાય છે તેમ ભવક્રીડા પણ પ્રતિક્ષણે સંતાપકારક થાય છે. તથા અનિપુછુ-સૂર્ખ પતિના ઉપર મૃગાક્ષી સ્ત્રીના સ્નેહના તરંગની જેમ, એટલે કે જેમ મૂર્ખ પતિને વિષે નિપુણ સ્ત્રીના પ્રેમકટાક્ષા નિષ્ફળ જવાથી દાહુકારક થાય છે તેમ નિષ્ફળ ભવક્રીડા પણુ તત્ત્વવેત્તાના હૃદયને દાકારી થાય છે. ૯૬.
Aho! Shrutgyanam
ક્ષણવાર હર્ષિત થાય પ્રમાણે ચેષ્ટા કરતા
૫.
દાહકારક લાગે છે