________________
૩૫ર અધ્યાત્મસાર ભાષાંતર.
પછપણ શુન્ય એટલે સંગને ત્યાગ કરીને પૃથક્ષણે કર્મ ને આત્માને વિષે અસત જાણુ. ૨૭.
શી રીતે જાણુ? તે કહે છે– यथा स्वप्नावबुद्ध्योऽर्थो विबुद्धेन न दृश्यते।
એવહારમતા જ જ્ઞાતિના ન તથે િ ૨૮ મૂલાથું–જેમ સ્વમમાં જાણેલે પદાર્થ જાગ્યા પછી દેખાતું નથી, તેમ વ્યવહાર માનેલે સર્ગ જ્ઞાનીવડે દેખાતું નથી. ૨૮.
ટીકાર્ય–જેમ સ્વમમાં એટલે સુતેલાના માનસિક જ્ઞાનને વિષે જણાયેલે પદાર્થ જાગૃત માણસવડે દેખાતો નથી, તેજ પ્રકારે વ્યવહારે માનેલે એટલે વ્યવહાર નયવાળાએ પ્રમાણ કરેલ સર્ગ-જમાદિક ભવની ઉત્પત્તિ જ્ઞાનીવડે-નિશ્ચય જ્ઞાનવાળાવડે જેવાતી નથી. એટલે કર્મના સંગથી રહિત થયેલા શુદ્ધ આત્માને વિષે તે ભાવ રાનીને દેખાતો નથી. ૨૮. ફરીથી દષ્ટાંત આપે છે. मध्याह्ने मृगतृष्णायां पयः पूरो यथेक्ष्यते । तथा संयोगजः सर्गो विवेकाख्यातिविप्लवे ॥ २९ ॥
ભૂલાઈ–જેમ મધ્યાહ્ન સમયે મૃગતૃહિણકાને વિષે જળનું પૂર દેખાય છે, તેમ વિવેકની યથાર્થ જ્ઞાનવાળી પ્રાપ્તિના આવરણને લીધે સંગથી ઉત્પન્ન થયેલે સર્ગ દેખાય છે. ર૯.
ટકાર્ય–જેમ મધ્યાહ્ન સમયે મૃગણિકાને વિષે એટલે ઉનાળામાં નિર્જળ પૃથ્વીપ્રદેશ ઉપર સૂર્યના કિરણેથી તપેલી રેતીમાં જળની ભ્રાંતિને કરનારા ઉષ્ણુ પ્રકાશને વિષે દૂર રહેલા સર્વ મનુષ્યવડે જળને પ્રવાહ દેખાય છે, પણ તે વાસ્તવિક નથી; તેજ પ્રકારે વિવેકની-જીવ અને કર્મના ભેદજ્ઞાનની આખ્યાતિના-યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિના આવરણને લીધે સંગથી ઉત્પન્ન થયેલે-જીવ અને કર્મના પરસ્પર મિશ્રણવડે કરીને ઉત્પન્ન થયેલ જન્માદિક સંસાર દેખાય છે. પણ તે પરમાર્થેથી સત્ય નથી. સંગ તેવાથી જ જન્માદિક થાય છે, પણ પ્રત્યેક જૂદા જૂદા હેય તે જન્માદિક થતા નથી. અને તે સંગ પિતેજ સત્ય નથી. ૨૯.
गन्धर्वनगरादीनामम्बरे डम्बरों यथा । तथा संयोगजः सर्वो विलासो वितथाकृतिः ॥ ३० ॥
Aho ! Shrutgyanam