________________
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર.
જ્ઞાનથી એટલે સત વસ્તુસ્વરૂપના અવલંબનથી મુક્ત એટલે કર્મરહિત થાય છે. તીવ્ર અગ્નિવડે સુવર્ણની જેમ કર્મરૂપી મળ રહિત થાય છે; પણ શાસ્ત્રાદિક પુગળથી એટલે આગમના ગ્રંથો તથા પદ્માસન વિગેરે પુગળ સમૂહના સ્પર્શથી મુક્ત થતું નથી. કેમકે તે શાસ્ત્રાદિક આત્માથી અત્યંત ભિન્ન છે. ૧૪૦. કહેલા અર્થને સ્પષ્ટ કરે છે –
शास्त्रं गुरोश्च विनयं क्रियामावश्यकानि च । संवराङ्गतया प्राहुर्व्यवहारविशारदाः ॥ १४१ ॥
ભૂલાર્થ–શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યક એ સર્વને વ્યવહારને વિષે નિપુણુ પુરૂએ સંવારના અંગરૂપ કહ્યા છે. ૧૪૧.
કાર્ય–શાસ્ત્ર એટલે જિનાગમ વિગેરે, ઉપદેશક ગુરૂને વિનય એટલે સેવા, ત૫ પ્રતિલેખન વિગેરે કિયા તથા છ પ્રકારનાં આવશ્યક એ સર્વેને વ્યવહારને વિષે એટલે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ જ્ઞાનને વિષે નિપુણ પુરૂષોએ સંવરના અંગપણે એટલે સાધનપણે કથા છે; પણ સંવારરૂપ કહ્યા નથી. ૧૪૧. - વિરક્ત વાતનુવાદાતેડછાવણી
ये तु ज्ञानादयो भावाः संवरत्वं प्रयान्ति ते ॥ १४२ ॥
મૂલાર્થ જે વાણું શરીર અને મનના વિશિષ્ટ પુગળે છે, તે ફળને વહન કરનારા નથી; પણ જે આત્માના જ્ઞાનાદિક ભાવ છે, તે સંવરપણને પામે છે. ૧૪૨.
ટીકાર્યું–વાણી, શરીર અને મનના જે પુગળે એટલે પરમાણુ સમૂહે વિશિષ્ટ એટલે પ્રાણુના સંબંધના સ્વભાવથી વિલક્ષણ છે. તેઓ એટલે પૂર્વે કહેલી બાહ્ય ક્રિયામાં પરિણામ પામેલા પુદગળે કર્મનિરોધ રૂપ ફળને વહન કરનારા પ્રાપ્ત કરનારા નથી, પણ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિક-જ્ઞાન, દર્શન, નિવૃત્તિ, ક્ષમા વિગેરે ભાવે એટલે ચૈતન્યના પરિણામે સંવરપણને એટલે કર્મના વિરોધમાં કારણુપણને પામે છે-જીવને તે સ્વભાવ હોવાથી તે કર્મનિષેધપણને પમાડે છે. ૧૪૨, તત્વને નહીં જાણનારા પુરૂષના અભિમાનનું ફળ દેખાડે છે– ज्ञानादिभावयुक्केषु शुभयोगेषु तद्गतम् । संवरत्वं समारोप्य स्मयन्ते व्यवहारिणः ॥ १४३ ॥ મૂલાર્થજ્ઞાનાદિક પરિણામે કરીને યુક્ત એવા શુભગને વિષે
Aho! Shrutgyanam