Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 479
________________ પ્રબંધ.] પ્રશસ્તિ. ૪૬. કાવ્યની કીર્તિરૂપી અમૃતને સમૂહ સર્વને ઉપભોગ કરવા ગ્ય તથા પ્રસાર પામતે જાણીને સદા રક્ષા અને પિધાનના અનિયતપણને જાણીને અત્યંત હાસ્યવડે હર્ષ પામે છે. ૫૬. ટીકાર્ચે અત્યંત મૃદુ એટલે કૃપારસ વડે આર્ટ થવાથી અતિ કેમળ હૃદયવાળા રે જજન પુરૂષ કવિઓના–શાસ્ત્રર્તાઓના કાવ્યની રચનાને જોઈને “દેવોનું અમૃત આણે ચેરીવડે હરણ કર્યું ” એ પ્રમાણે પાનને માટે એટલે પીવાને અથવા રક્ષણ કરવાને માટે શંકાવાળા-વિતર્કવાળા થઈને કંપાવેલા મસ્તકવડે ખેદને ધારણ કરે છે, અર્થાત “કવિની કળાની સીમા આવી ગઈ” એમ માને છે. તથા તે કવિના કાવ્યની કીર્તિરૂપી-યશરૂપી અમૃતના પ્રવાહ અને ઉપભોગ કરવા યોગ્ય એટલે “સર્વ પ્રાણીસમૂહના ઉપકારનું કારણ આ થશે” એવી કીર્તિરૂપી અમૃતનો પ્રવાહ પ્રસરેતે જાણુને સદા રક્ષા એટલે રક્ષણ અને મુદ્રણ તથા પિધાન એટલે આચ્છાદન અથવા પ્રગટ કરવું તે બંને બાબત અનિયતપણે એટલે અનેકવાર બંધન અને છેડન કરતે છતો હાસ્યવડે-હર્ષને લીધે વિકસિત મુખવડે અત્યંત હર્ષ પામે છે. ૫૬. હવે કવિજનને સજ્જન તથા ખળપુરૂષ જે પ્રમાણે ઉપકાર કરે છે, તે પ્રમાણે કહે છે – निष्पाच श्लोककुंभं निपुणनयमृदा कुंभकाराः कवीन्द्रा .. दाचारोप्य तस्मिन् किमपि परिचयात्सत्परीक्षार्कभासाम्। पक्कं कुर्वन्ति बाढं गुणहरणमतिप्रज्वलद्दोषदृष्टि__ ज्वालामालाकराले खलजनवचनज्वालजिह्वे निवेश्य ॥५७॥ મૂલાર્થ-કુંભકારરૂપી કવીદ્રો નિપુણ નયરૂપી માટીવડે ફ્લેકરૂપી ઘડાઓને બનાવીને તેને સત્પરીક્ષારૂપી સૂર્યકિરણેના પરિચયથી કાંઈક કઢપણું કરીને પછી ગુણેને હરણ કરનારી બુદ્ધિવડે જાજ્વલ્યમાન એવી દષદષ્ટિરૂપી વાળાના સમૂહથી ભંયકર એવા ખળપુરૂષના વચનરૂપ અગ્નિમાં નાંખીને અત્યંત પકવ બનાવે છે. પ૭. ટીકાર્યું–કુંભકારરૂપી કવીશ્વરો નિપુણ એટલે યથાર્થ ભાવને દેખાડનાર સ્યાદ્વાદરૂપી નય એટલે સાપેક્ષ એ વસ્તુધર્મવાદ અથવા . ન્યાય તરૂપ માટીવડે કેરૂપી-નાને પ્રકારના છંદમય પદ્યબંધની રચનારૂપી ઘડાઓને ઉત્પન્ન કરીને પછી તે લેકરૂપી ઘડાઓને સપુરૂષની પરીક્ષા એટલે ગુણ દોષના અવધારણરૂપ સૂર્યના કિરણે Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486