________________
૩૮૭
પ્રબંધ.] . આત્મજ્ઞાનાધિકાર. રાગ પામે છે અથવા ઠેષ પામે છે, ત્યારે ભ્રમથી આત્માને વિષે કર્મ જોડાય છે–અંધાય છે. ૧૧૧.
ટકાથે-જ્યારે એટલે જે સમયે આત્મા એટલે જીવ તે તે કાર્યના વિકલ્પથી એટલે તે તે કાળના ભેદે કરીને કરાતા કાર્યના સંક૯પથી સચિત્ત અચિત્ત પદાર્થોને વિષે રાગે પામે છે અથવા શ્રેષ પામે છે, ત્યારે-તે સમયે ભ્રમથી-મેહથી કર્મ એટલે જ્ઞાનાવરણાદિક ક્રિયાજન્ય ફળ આત્માને વિષે જોડાય છે એટલે આલેષ પામે છે. અર્થાત્ તેથી કરીને રાગ અને દ્વેષથી આકર્ષણ કરાયેલાં કર્મનાં દળિયાં જીવના પ્રદેશને વિષે મળી જાય છે. ૧૧૧.
स्नेहाभ्यक्ततनोरङ्गं रेणुनाश्लिष्यते यथा ।
रागद्वेषानुविद्धस्य कर्मबन्धस्तथा मतः ॥ १.१२ ।। મૂલાર્થ–જેમ જેના શરીર પર તેલવડે અત્યંગન કર્યું હોય તેના અંગપર રજ એંટી જાય છે, તેમ રાગ અને દ્વેષથી વ્યાપ્ત થયેલા જીવને કર્મને અંધ માનેલ છે. ૧૧૨.
ટીકાર્થ-જેમ તેલ વિગેરેવડે જેના શરીરનું મર્દન કર્યું છે એવા પુરૂષનું અંગ રેવડે આલેષ કરાય છે, તે જ પ્રકારે રાગ અને દ્વેષના પરિણામથી વ્યાસે થયેલા જીવને કર્મને અંધ એટલે ક્રિયાથી ઉત્પન્ન થયેલા કર્મને આશ્લેષ માનેલે-કહે છે. ૧૧૨. - તે અર્થેપર દૃષ્ટાંત આપે છે– . लोहं स्वक्रिययाभ्येति भ्रामकोपलसन्निधौ ।
यथा कर्म तथा चित्रं रक्तद्विष्टात्मसन्निधौ ॥ ११३ ॥
મૂલાર્થ–જેમ લેતું પિતાના વ્યાપાર કરીને ભ્રમણ પાષાણુની સમીપે આવે છે, તેમ રાગી અને હેપી આત્માની સમીપે વિચિત્ર પ્રકારનાં કર્મ પિતાની જાતે જ આવે છે. ૧૧૩.
ટીકાર્થ-જેમ, પિતાના વ્યાપારે કરીને ભમાવે એટલે ચલાવે અર્થાત પિતાના સ્થાનથી જે ખેંચે તે ભ્રામક કહેવાય છે તે ભ્રામક નામના (લેહચુંબક) પાષાણની સમીપે એટલે અયસ્કાંત મણિની સમીપે લેહને પિંડ જાય છે-તેની સન્મુખ આવે છે, તે જ પ્રકારે રાગ અને દ્વેષના પરિણુમવાળા જીવની સમીપે વિચિત્ર પ્રકારનાં કર્મ એટલે કર્મદળીયાને સમૂહ આવે છે. ૧૧૩.
आत्मा न व्यापृतस्तत्र रागद्वेषाशयं सृजन् । तन्निमित्तोपननेषु कर्मोपादानकर्मसु ॥ ११४ ॥
Aho 1 Shrutgyanam