________________
ત્યાત્મસાર ભાષાંતર.
आश्रवः संवरो न स्यात्संवरश्राश्रवः कचित् । भवमोक्षफलभेदोऽन्यथा स्याद्धेतुसंकरात् ॥ १३४ ॥ મૂલાર્જ-આશ્રવ કદાપિ સંવરરૂપ થતા નથી, અને સંવર કદાપિ શ્રવરૂપ થતા નથી. અન્યથા (જો એમ ન હેાય તે!) હેતુના સંકરથી ( સેળભેળ થવાથી) સંસાર અને મોક્ષના ફળના અભેદ થઈ
જાય. ૧૩૪.
ટીકાથે—આશ્રવા કે જે ભવનાં કારણુરૂપ અંધસ્વરૂપવાળા છે તે સંવરરૂપ એટલે મેાક્ષના હેતુરૂપ થતા નથી; અને બંધના નિરોધ કરનાર તથા માાના ક્રાણુરૂપ સંવર કદાપિ એટલે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્રાદિકને વિષે આશ્રવરૂપ એટલે ભવના હેતુરૂપ થતા નથી. કેમકે તે ન્નેને પરસ્પર પ્રતિપક્ષપણું છે, અન્યથા એટલે તેથી જાદી રીતે માનવાથી હેતુને સંકર થાય એટલે પરસ્પર અભાવવાળા અધિકરણનું એક અધિકરણમાં હાવાપણા રૂપ સંકર થાય. અર્થાત્ અન્યોન્ય વિરૂદ્ધ એવા આશ્રવ અને સંવર છે તેથી આશ્રવના સંવરમાં સંક્રમ થઈ જાય અને સંવરના શ્રવમાં સંક્રમ થઇ જાય; અને તેથી કરીને સંસાર અને માક્ષના ફળની એકતા થઈ જાય એટલે કે સમાન કારણ હાવાને લીધે મેક્ષમાં પણ દુઃખની પ્રાપ્તિ થઇ જાય. ૧૩૪.
આત્માજ ભવ અને મેાક્ષનું કારણ છે, તે કહે છે.— कर्माश्रवांश्च संवृण्वन्नात्मा भिन्नैर्निजाशयैः ।
करोति न परापेक्षामलंभूष्णुः स्वतः सदा ॥ १३५ ॥ મૂલાથે—આત્મા પોતાના ભિન્ન ભિન્ન પરિણામે કરીને કર્મને ગ્રહણ કરતાં તથા નિરોધ કરતાં પરની અપેક્ષા રાખતા નથી. કેમકે તે આત્મા સર્વદા સ્વતઃ સમર્થ છે. ૧૩૫.
ટીકાથે—માત્મા પાતે ભિન્ન એટલે જૂદા જૂદા સ્વભાવપણે કરીને ભિન્ન ભિન્ન જાતિવાળા પેાતાના પરિણામે કરીને શુભાશુભ ક્રિયભાણુ કર્મને અંગીકાર કરતાં તથા તેના નિરોધ કરતાં પરની એટલે પુગળાદિકની આકાંક્ષા રાખતા નથી. કારણ કે તે સર્વદા સ્વતઃ એટલે સ્વભાવથી જ પેાતાના વ્યાપારમાં સમર્થ છે. ૧૩૫.
શંકા-જો એમ હાય તા બાહ્ય ક્રિયા નિષ્ફળ થશે? એ શંકાપુર જવાબ આપે છે.—
निमित्तमात्रभूतास्तु हिंसा हिंसादयोऽखिलाः । ये परप्राणिपर्याया न ते स्वफलहेतवः ॥ १३६ ॥
Aho! Shrutgyanam