________________
પ્રધ.] આત્મજ્ઞાનાધિકાર..
૩૮૯ अन्योऽन्यानुगतानां का तदतदिति चाभिदा ॥ यावच्चरमपर्यायं यथा पानीयदुग्धयोः ॥११७ ॥
લાર્થ અથવા તો અ ન્ય મળેલા નયને “તે આ છે” એ પ્રમાણે જળ અને દૂધની જેમ છેલ્લા પર્યાય સુધી ભેદ કયાંથી હોય? ન જ હેય. ૧૧૭.
ટીકાથે–પૂર્વે કહેલાથી બીજે પ્રકારે કહેવા માટે વા શબ્દ છે. એટલે અથવા તે અ ન્ય મળેલા એટલે જીવના પ્રદેશ અને કર્મનાં દળીયાઓ પરસ્પર જળ અને દૂધની જેમ મળેલા છે એટલે એકરૂપપણને પામેલા છે, તેથી તેમનું અથવા અન્ય મળેલા એટલે પરસ્પર અપેક્ષાવાળા નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયનું કથન અર્થાત તેનું કતપણું વિગેરે “આ આમ જ છે” એ નિર્ણય કરનારા નયનું “તે કર્મ આ છે, તે જીવ આ છે” એ પ્રકારે અથવા તે-પૂર્વે કહેલું
આ સર્વ કર્મ કરેલું છે” ઇત્યાદિરૂપ ભેદે કરીને કર્તાપણું છેલ્લા પર્યાય સુધી એટલે સિદ્ધના પર્યાય સુધી સમગ્રપણે અભેદ અવસ્થાવાળું છે. એટલે તેમાં ચોખી રીતે ભેદ પડી શકતું નથી. કેની જેમ? તે કહે છે જળ અને દધની જેમ. એટલે જેમ એકત્ર મળેલા દૂધ અને જળની ભિન્ન અવસ્થા નથી, તેમ જીવ અને કર્મની તથા મળેલા. એવા નૈગમ અને વ્યવહાર નયની પણ ભિન્ન અવસ્થા નથી. ૧૧૭.
नात्मनो विकृति दत्ते तदेषा नयकल्पना । शुद्धस्य रजतस्येव शुक्तिधमेप्रकल्पना ॥ ११८ ॥
મૂલાઈ–તેથી કરીને જેમ છીપના ધર્મની કલ્પના શુદ્ધ રૂપાના વિકારને આપતી નથી, તેમ આ નયની કલ્પના આત્માના વિકારને આપતી નથી. ૧૧૮.
ટીકાર્યું–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુએ કરીને આ હમણું દેખાડેલી નચની કલ્પના એટલે નયેની ભેદભેદરૂપ કલ્પના જીવના વિપર્યયરૂપ વિકાર આપતી નથી. કેની જેમ? તે કહે છે.–શુદ્ધ રૂપાની જેમ એટલે જેમ શુદ્ધ રૂપાને છીપના ધર્મની કલ્પના વિકાર કરતી નથી, તે જ પ્રમાણે જુદા જુદા નયની અપેક્ષાઓ આત્માની કર્તાપણુની અને અકર્તાપણની કલ્પના તેના અવસ્થિત રૂપના વિપર્યાસને કરતી નથી. ૧૧૮.
मुषितत्वं यथा पान्थगतं पथ्युपचर्यते । तथा पुद्गलकर्मस्था विक्रियात्मनि बालिशैः ॥ ११९ ॥
Aho ! Shrutgyanam