________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પછ– અર્થાત્ જીવ મરે એટલે પ્રાણત્યાગ કરે, અથવા ન મરે, તે પણ પ્રમાદીને એટલે યતના રહિત એવા પુરૂષને રક્ષણ કરવાના પરિણુંમને અભાવ હોવાથી હિંસા એટલે જીવઘાતનું ફળ નિશ્ચ થાય છે. કારણ કે તેણે અશુદ્ધ સંકલ્પને નિષેધ કર્યો નથી તથા યતનાવાળાને એટલે શુભ પરિણમને વિશે ઉદ્યમવંત એવા ધમણને કઈ વખત એટલે દાન, વિહાર અને પૂજા વિગેરેની પ્રવૃત્તિ કરતાં પ્રાણીઓને વધ એટલે જીવન પ્રાણુવિયેગા થયા છતાં પણ અહીં પુત્ર શબ્દ નિશ્ચયના અર્થમાં છે, તેથી કેવળ નિર્દોષ દયા જ એટલે ભાવથી કરૂણ જે થાય છે. યતનાવડે કરીને શુદ્ધ સંકલ્પ હેવાથી આ પ્રમાણે કર્તાને આત્માના જ્ઞાન અને ક્રિયાથી ઉત્પન્ન થયેલું શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. પણું શરીર-પુળની અપેક્ષાએ થતું નથી, તેથી સર્વત્ર દયા જ કરવી એમ સિદ્ધ થાય છે. ૧૦.
परस्य युज्यते दानं हरणं वा न कस्यचित् । . . न धर्मसुखयोर्यत्ते कृतनाशादिदोषतः ॥ १०५ ॥
મલાઈ–ઈને કોઈનું દાન (દેવું) અથવા હરણું (લેવું) ઘટતું નથી-ગ્ય નથી. કારણ કે તે ( દાન અથવા હરણ) કૃતનાશ વિગેરેના દેષથી ધર્મ અને સુખને માટે નથી. ૧૦૫.
ટકાથે–પરનું એટલે પિતાથી વ્યતિરિકા બીજા કેઈ દેવદત્તાદિકનું અથવા બીજાની અન્નાદિક વસ્તુનું દાન એટલે પિતાના સ્વકીયપણાનો નિષેધ ને પરને સ્વકીયપણુની પ્રાપ્તિ અથવા તે હરણ એટલે ગ્રહણ અર્થાત્ પરને સ્વકીયપણાના નાશપૂર્વક પિતાને સ્વકીયપણાની પ્રાપ્તિ, એ બન્ને કેઈપણ દેવદત્તાદિકના ધર્મ અને સુખને માટે ઘટતા નથી–ગ્ય નથી. કારણ કે તે દાન અને હરણમાં કૃતનાશરૂપ દેવ આવે છે. એટલે કે કરેલાને–સુકત કરીને ઉત્પન્ન કરેલા ધર્મ અને સુખને બીજાને આપવાથી નાશ થાય છે. તથા આદિ શબ્દ કરીને અકતાગમ અને અતિપ્રસંગ વિગેરે દેશે પણ આવે છે. એટલે પિતે કરેલે ધર્મ બીજાને દેવાથી પિતે કરેલા નાશ થશે. અને બીજાને ન કરેલાની પ્રાપ્તિ થઈ તેથી તે દોષ પ્રાપ્ત થાય છે. માટે દાન અને હરણ એ ધર્મ તથા સુખને માટે થઈ શકતાં નથી. ૧૦૫. 'એ જ સ્પષ્ટ કરે છેभिन्नाभ्यां भक्तवित्तादिपुद्गलाभ्यां च ते कुतः। स्वत्वापत्तियतो दानं हरणं स्वत्वनाशनम् ॥ १०६ ॥ મૂલાળે–ભિન્ન એવા ભક્ત અને વિજ્ઞાદિક પળે કરીને તે દાન
Aho! Shrutgyanam