________________
પ્રધ્યું. ]
આત્મજ્ઞાનાધિકાર
A
ટીકાથે—તે પૂર્વે કહેલું આત્મસ્વરૂપ તુર્ય દશાને વિષે એટલે અનુક્રમે સુષુપ્તિ, જાગૃત અને સ્વમ એ ત્રણ દશાનું ઉલ્લંઘન કરીને કેવળજ્ઞાનના પ્રકાશવાળી ઉજાગર નામની ચાથી દશા કે જે જીવને વિશેષ પ્રકારના બાધથી થયેલી અવસ્થા છે, તેને વિષે જાણી શકવા લાયક ચેતનસ્વભાવ આવરણના ક્ષયથી એટલે જ્ઞાનાવરણુ અને દર્શનાવરણુ રૂપ કર્મના આચ્છાદનના વિનાશ થવાથી જાણી શકાય છે. સૂર્યના ઉઘોત-પ્રકાશની જેમ સર્વ પદાર્થના સમૂહને પ્રકાશ કરવાના સ્વભાવવાળા આત્માનું સ્વરૂપ ભાસે છે–શાલે છે. કાની જેમ? તે કહે છેમેઘના સમૂહના નાશ થવાથી જેમ સૂર્યનું નિર્મળ અખ શાલે છે તેમ. ૭૫.
ཞུ
जायन्ते जाग्रतोऽक्षेभ्यश्चित्राधिसुखवृत्तयः । सामान्यं तु चिदानन्दरूपं सर्वदशान्वयि ॥ ७६ ॥ ભૂલાથે--જાગ્રત આત્માને ઇંદ્રિયોથકી અનેક પ્રકારની આધિવાળી સુખની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, અને સામાન્ય તે। સર્જે દશામાં સંઅંધવાળું ચિદાનંદ રૂપ ભાસે છે. ૭૬,
ટીકાથે—જાગ્રત એટલે દ્રવ્ય નિદ્રારહિત આત્માને શ્રોત્રાદિક ઇંદ્રિયોથકી અનેક પ્રકારની આધિવાળી એટલે માનસિક પીડાવાળી તથા આશાવડૅ ઉત્પન્ન કરેલ આર્ત્ત સ્વભાવવાળી સુખની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. અને સામાન્ય તા એટલે સર્વમાં રહેલી કેવળ ચેતના તે સર્વ દશામાં——અવસ્થામાં સંબંધવાળું ચિદાનંદ રૂપ સત્ય જ્ઞાનમય બ્રહ્મસ્વરૂપ તેનાવડે રહેલીજ છે. જીવની સત્તા માત્રના જ કરીને સર્વ દશાઓને વિષે સરખી રીતે જ રહેલી છે. ૭૬, તે વાત દષ્ટાંતવડે સ્પષ્ટ કરે છે.
આશ્રય
स्फुलिंगैर्न यथा वह्निदप्यते ताप्यतेऽथवा । नानुभूतिपराभूती तथैताभिः किलात्मनः ॥ ७७ ॥
.C
ભૂલાથે—જેમ અગ્નિ તણખાવડે પ્રદીપ્ત થતા નથી, અથવા તાપ પમાડતા નથી, તેમ આ સુખની વૃત્તિએવડે આત્માના અનુભવ અથવા પરાભવ થતા નથી. ૭૭.
ટીકાર્યું—જેમ સ્ફુલિંગવડે એટલે અગ્નિના કણીઆવડે અગ્નિ પ્રજ્જળિત થતા નથી, તેમજ ધૃતાદિકને તાપ પમાડતા નથી–ગરમ કરતા નથી, તેજ પ્રકારે આ પૂર્વે કહેલી આધિવાળી સુખની વૃત્તિએવડે જીવને સુખાનુભવ અથવા પરાભવ થતા નથી. કારણ કે તે સામાન્ય છે. અને આત્મા તે ચૈતન્ય જાતિએ કરીને અવસ્થિત રહેલા છે. ૭૭,
Aho! Shrutgyanam