________________
પ્રબંધ.]. . આત્મજ્ઞાનાધિકાર.
૩૭૭ અકર્તાપણને જ સ્પષ્ટ કરે છે. . . . . . . . . . तन्मते च न कर्तृत्वं भावानां सर्वदान्वयात् ।। ..... कूटस्थः केवलं तिष्ठत्यात्मा साक्षित्वमाश्रितः ॥ ८९॥
મૂલાઈ–તે નયના મતમાં પદાર્થોને સર્વદા અન્વય (સંબંધ) હોવાથી આત્માનું કર્તાપણું નથી. પરંતુ સાક્ષિપણને આશ્રય કરનારે કેવળ ફૂટસ્થ આત્મા રહેલે છે. ૮૯.
ટકા–તેના મતમાં એટલે સંગ્રહ નવે પ્રમાણે કરેલા પક્ષમાં જીવાદિક પદાર્થોને સર્વદા અન્વય હોવાથી એટલે સર્વ કાળે સર્વ સ્વધર્મ કરીને યુક્ત હેવાથી અને સાથે જ વર્તનાર હોવાથી કર્તાપણું એટલે ઉત્પન્ન નહીં થયેલાને ઉત્પન્ન કરવાપણું નથી. પરંતુ આત્મા ઉત્પત્તિ અને નાશના વિષયમાં કેવળ એટલે અસાધારણ શુદ્ધ વૃત્તિઓ કરીને સાક્ષિપણને–જાણવાપણુને આશ્રય કરનાર અને ફૂટસ્થ એટલે ઘણું ગુણ પર્યાયવાળે, અનુત્પન્ન, અવિનશ્વર અને એક સ્થિર સ્વભાવવાળો જ સદા રહે છે. ૮૯.
कर्तुं व्याप्रियते नायमुदासीन इव स्थितः।
आकाशमिव पंकेन लिप्यते न च कर्मणा ॥१०॥ મલાળું—ઉદાસીનની જેમ રહેલે આ આત્મા કાંઈ પણ કરવા માટે વ્યાપાર કરતો નથી. અને કાદવવડે આકાશની જેમ કર્મવડે તે લેપ નથી. ૯૦.
ટીકાથે–આ આત્મા ઉદાસીનની જેમ એટલે મધ્યસ્થની જેમ રહ્યો છત કરવાનો એટલે નહીં ઉત્પન્ન થયેલાને ઉત્પન્ન કરવાને વ્યાપાર કરતો નથી–પ્રવર્તતા નથી. તથા કાદવવડે કરીને આકાશની જેમ કર્મબંધવડે કરીને તે લેપાત નથી-સ્પર્શ કરાતો નથી. આ સંગ્રહ નયના મતથી જાણવું. ૮૦.
ફરીથી સ્પષ્ટ કરે છે – स्वरूपं तु न कर्तव्यं ज्ञातव्यं केवलं स्वतः। दीपेन दीप्यते ज्योतिर्न त्वपूर्व विधीयते ॥ ९१ ॥
મૂલાઈ–આત્માને પિતાનું રૂપ કરવા લાયક નથી. પણ પિતાની જાતે કેવળ જાણવા લાયક છે. જેમકે જ્યોતિ (પ્રકાશ) દીવાવડે પ્રદીપ્ત થાય છે, પણ તેથી કાંઈ અપૂર્વ તિ પ્રગટ કરાતી નથી. ૯૧. ટીકાથે–આત્માને પિતાનું રૂપ એટલે પિતાને સ્વભાવ વિદ્યમાન
૪૮
Aho! Shrutgyanam