________________
* ]
વૈરાગ્યના લઇ.
વહ
ચિત્તવાળા મુનિઓને આનંદ માટે થતા નથી. કેમકે આ ગી પરમ એટલે પેાતાના ( આત્માના ) સર્વ અંશાવš પરિપૂર્ણ હાવાથી તથા સ્વાભાવિક હાવાથી સર્વોત્કૃષ્ટ એવે જે આનંદ-પેાતાના બ્રહ્માસ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થયેલા આહ્લાદ, તદ્નરૂપ રસવર્ડ-પરમ નિવૃત્તિપ સંતાષવડે અત્યંત શાભતા અથવા આળસુ-બીજા વિષયમાં મંદ આદરવાળા હાવાથી પલાકના-દેવલાકના સુખને વિષે પણ નિ:સ્પૃહ -અભિલાષા રહિત હાય છે. ૯૭.
તે યાગી દેવાને પણ સુખી માનતા નથી, તે કહે છે. मदमोहविषादमत्सरज्वरबाधाविधुराः सुरा अपि । विषमिश्रितपायसान्नवत् सुखमेतेष्वपि नैति रम्यताम् ॥ ९८ ॥ ભૂલાર્થ—દેવતાઓ પણ મદ, મોહ, વિષાદ અને મત્સરરૂપ જ્વરની પીડાથી વિધુર થયેલા હાય છે, તેથી તે વિષયાથી મળતું તેમનું સુખપણુ વિષથી મિશ્રિત થએલા પાયસાન્નની જેમ સુંદરપણાને પામતું નથી. ૮.
ટીકાર્ચ-દેવતાઓ પણ મટ્ટ-મોટી ઋદ્ધિની પ્રાપ્તિવડે ઉત્પન્ન થયેલા ગર્વ, મેહ-વિમાન, અલંકાર અને દેવાંગનાદિક ઉપરની મૂર્છા, વિષાદ-પોતાથી મોટી ઋદ્ધિવાળાએ કરેલા અપમાનાદિથી ઉત્પન્ન થયેલા ખેદ અથવા બીજા મËિકને જોવાથી ઉત્પન્ન થયેલી દીનતા, તથા મત્સર-અન્યની સંપદાને નહીં સહન કરવાના પરિણામ—આટલા દોષવડે ઉત્પન્ન થયેલા વરની–દાહની પીડાએ કરીને વ્યાકુળ થયેલા હોમ છે, તેઓ એ પૂર્વે કહેલા વિષયામાં પણ સાતારૂપે સુખ વિષથી મિશ્રિત કરેલા. પાયસાન્ન-દૂધપાકની જેવું છે. જેમ વિષ મિશ્રિત પાયસાન્ન ખાવાથી જીવિતને હરણ કરે છે, તેજ રીતે દેવલાકનું સુખ પણ ધર્મરૂપ જીવનને હરણ કરનાર થાય છે. કેમકે ત્યાર પછી પણ સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થવું પડે છે. તેથી આવા પ્રકારનું સુખ રમણીયતાને પામતું નથી. દ.
દેવનાં સુખ પણ દુઃખરૂપજ છે, તે કહે છે.— रमणीविरहेण वह्निना बहुबाष्पानिलदीपितेन यत् । त्रिदशैर्दकि दुःखमाप्यते घटते तत्र कथं सुखस्थितिः ॥९॥ મલાઈવા અશુરૂપી વાયુએ પ્રદીપ્ત કરેલા સ્ત્રીઓના વિસ્ત રૂપ અગ્નિવડે દેવતા સ્વર્ગમાં પણ દુઃખ ામે છે, તો ત્યાં (દેવલેકમાં) સુખનું સ્થાન કેમ ઘટ કેમ યોગ્ય કહેવાય?
સ્ટે
Aho! Shrutgyanam