________________
પ્રબંધ ]
અસદ્ધહના ત્યાગ.
૨૮૫
મૂલાર્જ-તથા દંડને દૂર કરનાર, ધ્યાનરૂપી અગ્નિવડે પાપરૂપી કાસમૂહને દુગ્ધ કરનાર અને લોકપ્રવાહથી ઉલટા પ્રવાહને અનુસરવાવડે લેાકેાત્તર ચરિત્રને ધારણ કરનાર, ૫૩.
ટીકાથે—તથા જ્ઞાનયોગી અન્યના પ્રાણને હરણ કરનાર અને આત્માના ધર્મરૂપ જીવનને હરણ કરનાર એવા માનવચન અને કાયાથી ઉત્પન્ન થયેલા આરંભરૂપ દંડને દૂર કરનાર, ધર્મધ્યાન અથવા શુકલધ્યાનરૂપી અગ્નિવર્ડ પાપરૂપી-અશુભ કર્મરૂપી કાષ્ટના સમૂહને ખાળી નાખનાર અને લોકપ્રવાહની અપેક્ષાએ તેનાથી પ્રતિકૂળ (ઉલટા) ગમન કરનારા પ્રવાહને અનુસરવાવડે કરીને લેાકેાત્તર એટલે અલૌકિક ચરિત્રને-સારા ધ્યાન આદિ લીલાના અનુષ્ઠાનને ધારણ કરનાર હોય છે. ૧૩. लब्धान् कामान् बहिःकुर्वन्नकुर्वन् बहुरूपताम् । स्फारीकुर्वन् परं चक्षुरपरं च निमीलयन् ॥ ५४ ॥ મૂલાથે—પ્રાપ્ત થયેલા કામેાને-ભાગોને દૂર કરતા, બહુરૂપીપણાને નહીં કરતા, ઉત્કૃષ્ટ ચક્ષુને વિકસ્વર કરતા અને અન્ય નેત્રને અંધ કરતા, ૫૪.
ટીફાઈ—જ્ઞાનયેાગી પ્રાપ્ત થયેલા કામેાને એટલે ઇક્ભાગોને મનરૂપી ગૃહમાંથી દૂર કરતા, ઘણાં રૂપાને એટલે આકારને નહીં કરનાર અર્થાત્ ક્ષણુમાં મૌનવાળા, ક્ષણમાં ધ્યાનવાળા, ક્ષણમાં સગવાળા, ક્ષણમાં રાગવિનાના ઇત્યાદિક વિચિત્ર વેષને નહીં કરતા એટલે તજતા, પર
એટલે જ્ઞાનરૂપી પ્રધાન એવા ચક્ષુને નિમૅળપણાએ કરીને વિકસ્વર કરતા અને બીજાં ચર્મનેત્રને અથવા અજ્ઞાનને બંધ કરતા એટલે ધ્યાનમાં લીન થવા માટે તેના સંકેાચ ફરતા અર્થાત્ અજ્ઞાનને નાશ કરનારો હાય છે. ૫૪.
पश्यन्नन्तर्गतान् भावान् पूर्णभावमुपागतः ।
भुञ्जानोऽध्यात्मसाम्राज्यमवशिष्टं न पश्यति ॥ ५५ ॥ મૂલાથે—આત્માની અંદર રહેલા પદાર્થોને શ્વેતા, પૂર્ણ ભાવને પ્રાપ્ત થયેલા અને અધ્યાત્મરૂપી સામ્રાજ્યને ભાગવત જ્ઞાની બીજું કાંઈ પણ જોતા નથી. ૫૫.
ટીકાર્થ આત્માને વિષે રહેલા ભાવાને એટલે ઉત્પાદ વિગેરે વિવિધ પર્યાયાને અથવા જ્ઞાનાદિક ગુણની વૃદ્ધિના અંશાને જોતા, પૂર્ણભાવને એટલે સમગ્ર ઇચ્છાના સમાપ્તપણાને પ્રાપ્ત થયેલા તથા
Aho! Shrutgyanam