________________
૩૧૬
અધ્યાત્મસાર ભાષાંતર. [પંચમસર્વની ધ્રુવતા એટલે નિત્યપણું છે. અહીં ઉત્પત્તિ અનેસ્થિતિ રૂ૫ આદિ અને અંતનું ગ્રહણ કરવાથી મધ્યમનું પણ ગ્રહણ થાય, એ ન્યાયવડે વ્યય એટલે ઉત્પત્તિની જેમ અતીતના સંબંધે કરીને સર્વનું વિનાશપણું જાણી લેવું. તથા ભંગ એટલે સર્વના અવિક અથવા અર્થાતરગમને પ્રકારે વિગેરે. ત્યાં આદિ શબ્દ કરીને પરિણામ વિગેરે ગ્રહણ કરવા. તેવા સર્વ પર્યાવડે એટલે વિશેષ ધર્મવડે નાશ સમજ. તથા લક્ષણ એટલે ધર્માસ્તિકાય વિગેરે ગતિ સહાયાદિક લક્ષણવડે ભિન્ન ભિન્ન સત્તાવાળા જાણવા. તથા સ્કંધ, દેશ, પ્રદેશ, ચેતન, ચેતન, નર, નારી વિગેરે ભેદવડે તથા નામાદિકવડે. એટલે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ ઈત્યાદિ નિક્ષેપવડે ભરેલાં-પરિપૂર્ણ સંસ્થાનનું એટલે ચૌદ રજુ પ્રમાણ લેકના આકારનું ચિંતવન કરવું–વસ્તુ ધર્મને વિચાર કર. ૧૨૨. . चिन्तयेत्तत्र कर्तारं भोक्तारं निजकर्मणाम् ।
अरूपमव्ययं जीवमुपयोगस्वलक्षणम् ॥ १२३ ॥ મલાઈ–તે લોકસંસ્થાનને વિષે પિતાના કર્મને કર્તા, ભક્તા, અરૂપી, અવિનાશી અને ઉપગરૂપી પિતાના લક્ષણવાળા છવદ્રવ્યનું ચિંતવન કરવું. ૧૨૩.
ટીકર્થ–તે સંસ્થાનના નિર્ધારને વિષે અથવા તેની મધ્યે પોતપોતાના કર્મો કરનાર, તેને ભેગવનાર, અરૂપી એટલે નિરંજનસત્તાની અપેક્ષાએ નિરાકાર, અવ્યય એટલે અસંખ્ય પ્રદેશમાં રહેલા હોવાથી અવિનાશી તથા ઉપગ એટલે જ્ઞાનદર્શનરૂપ અથવા સામાન્ય વિશેષ ધરૂપ ચેતનાને વ્યાપાર, તે રૂપી પિતાનું લક્ષણ એટલે સ્વતત્વને જણાવનારું સ્વરૂપ જેનું છે એવા જીવનું ધ્યાન કરવું. ૧૨૩. , તે જીવને આગળ કહેવાશે એ સંસારરૂપી સાગર દુસ્તર છે તેનું ચિતવન કરવું, એ પાંચ લેકે કરીને કહે છે
तत्कर्मजनितं जन्मजरामरणवारिणा। पूर्ण मोहमहावर्त कामौर्वानलभीषणम् ॥ १२४ ॥ મારીમહાનિસ્ટાપૂજા જશોજીત્રા असद्विकल्पकल्लोलचक्रं दधतमुद्धतम् ॥ १२५ ॥
દિ કોરિયાસંપારિતમા ' ' રાર્થનાવલિંતા રુપૂવિષયોમાં ૨૨૬
Aho ! Shrutgyanam