________________
ફિ૩૪
અધ્યાત્મસાર ભાષાંતર. [પંચમએટલે જિનેશ્વરના આગમને અનુસારે શુદ્ધ-નિર્દોષ ધ્યાનને કમને-વિધિને જાણીને હમેશાં તેને અભ્યાસ-ફરી ફરીને ધ્યાનનું સેવન કરે, તે સંપૂર્ણ અધ્યાત્મને જાણનાર-પરિપૂર્ણ અધ્યાત્મસ્વરૂપને જાણનાર થાય છે. ૧૬૦૦
છે રૂતિ થાનાધિકાર
| ગણ ધ્યાનસુધિ ' ' હવે ધ્યાનની સ્તુતિ-પ્રશંસા કરે છે– यत्र गच्छति परं परिपाकं पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तद्ध्यानमेव भवनाशि भजध्वम्॥१७०॥
મૂલાઈ—જે સ્થાન પ્રકૃષ્ટ પરિપાકને પામે છતે ઇંદ્રનું પદ તૃણ સમાન લાગે છે, તે આત્મપ્રકાશરૂપ સુખના બોધમય અને ભયજમણુને નાશ કરનારા ધ્યાનને જ ભજે. ૧૭૦.
ટીકર્થ–હે ગી! જે ધ્યાન ઉત્કૃષ્ટ પરિપાક-ફળના પરિણમને પામે છે ત્યારે ઇદ્રની પદવી પણ તૃણુ અને તુષ (તરા) સભાન ભાસે છે, તે આત્મસ્વરૂપના પ્રકાશરૂપ એટલે ઉત અથવા આવિર્ભાવરૂપ સહજાનંદ વિલાસના જ્ઞાનમય તથા જમાદિક ભવને નાશ કરનારા એક ધ્યાનને જ ભજે-સે. ૧૭૦.
ધ્યાન અત્યંત દુખે કરીને તજી શકાય તેવા ગુણવાળું છે. એમ તેની સ્તુતિ કરે છે.
आतुरैरपि जडैरपि साक्षात्सुत्यजा हि विषया न तु रागः । ध्यानवांस्तु परमद्युतिदर्शी तृप्तिमाप्य न तमृच्छति भूयः॥१७१॥
મૂલાથે–આતુર તથા જડ પુરૂષોએ વિષય સાક્ષાત્ સુખે તજી શકાય તેવા છે, પરંતુ રાગ તજી શકાય તેવું નથી. અને પરમ પુતિને , જોનાર યાની તે તૃપ્તિ પામીને પછી તે રાગને ફરીથી સ્વીકારજ કરતા નથી. ૧૭૧.
કાર્થ–ખરેખર આતુર એટલે વિષયનું સેવન કરવામાં અતૃપ્ત હેવાથી સેવનમાં તત્પર-આસક્ત થયેલા અથવા આતુર એટલે રોગી પુરૂષોએ પણ તથા જડ એટલે બેધરહિત મૂર્ખ પુરૂએ પણ શબ્દાદિક વિષયે પ્રત્યક્ષ રીતે સુખેથી તજી શકાય તેવા છે; તે પછી અનાતુર અને પંડિત વડે અત્યંત સુખે તજી શકાય તેવા હોય, તેમાં
Aho ! Shrutgyanam