________________
[ પંચમ
અધ્યાત્મસાર ભાષાંતર.
હવે તે શુકલધ્યાનની અનુપ્રેક્ષા કહે છે. आश्रवापायसंसारानुभावभवसन्ततीः । अर्थे विपरिणामं वाऽनुपश्येच्छुक्कविश्रमे ॥ १६४ ॥ ભૂલાથૅ—શુકલધ્યાનના વિરામને વિષે આશ્રવર્ડ પ્રાપ્ત થતા દુ:ખને, સંસારના અનુભવને, જન્મની પરંપરાને તથા પદાર્થને વિષે થતા પરિણામને પછીથી જોવા તેનું ધ્યાન કરવું. ૧૬૪.
ટીકાથ—મિથ્યાત્વાદિક આશ્રવાથકી પ્રાપ્ત થતા કોને, ચાર ગતિરૂપ સંસારના અનુભાવને—દુઃખસ્વભાવને ભવસંતતિ એટલે જન્માદિકની અનંતી શ્રેણીને તથા શ્રી પુત્રાદિક સચેતન અને ધનાદિક અચેતન પદાર્થોને વિષે થતા વિપરિણામને—વિપરિતપણાની પ્રાપ્તિને શુકલધ્યાનના વિરામને વિષે પશ્ચાત્ ભાવનાવડે તેવા. આ ચાર અનુપ્રેક્ષા શુકલધ્યાનના પહેલા બે પાદમાં જાણવી, કારણકે છેલ્લા એ પાદમાં તે ધ્યાન કરનારને તરતજ મેાક્ષપ્રાપ્તિ થતી હાવાથી અનુપ્રેક્ષા હાતી નથી. ૧૬૪.
હવે લેસ્યાદ્વાર કહે છે.—
द्वयोः शुक्ला तृतीये च लेश्या सा परमा मता । चतुर्थः शुक्लभेदस्तु लेश्यातीतः प्रकीर्तितः ॥ १६५ ॥ મૂલાર્જ-પહેલા એ પાદમાં શુક્લલેરયા અને ત્રીજા પાદમાં તે જ શુકલલેસ્સા ઉત્કૃષ્ટ માનેલી છે. અને શુકલધ્યાનના ચાથેા ભેદ તે લેફ્સારહિત કહ્યો છે. ૧૬૫.
ટીકાથે—શુકલધ્યાનના પહેલા બે પાદને વિષે શુલલેસ્યા હોય છે, અને ત્રીજા સૂક્ષ્મક્રિયાનિવૃત્તિ નામના પાદને વિષે તે શુલલેશ્યા ઉત્કૃષ્ટ એટલે અત્યંત ઉજ્જ્વળ માનેલી છે–જિનેશ્વરાદિકે કહેલી છે. અને શુકલધ્યાનના ચેાથેા પાદ તે લેસ્સારહિત કહ્યો છે. ૧૬૫.
હવે લિંગદ્વાર કહે છે.~~~
लिङ्गं निर्मलयोगस्य शुक्लध्यानवतोऽवधः । असंमोहो विवेकश्च व्युत्सर्गश्चाभिधीयते ॥ १६६ ॥ ભૂલાથે—નિર્મળ ચોગવાળા શુકલધ્યાની યોગીનાં અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ ચાર લિંગ કહ્યાં છે. ૧૬૬.
ટીકાર્થ—નિમૅળ યોગવાળા એટલે અત્યંત વિશુદ્ધ વ્યાપારવાળા
Aho! Shrutgyanam