________________
૩૦૪
અધ્યાત્મસાર ભાષાંતર.' [પંચમહવે તે રૌદ્રધ્યાનના ધ્યાનારાઓને દેખાડે છે. – एतत्सदोषकरणकारणानुमतिस्थिति । देशविरतिपर्यन्तं रौद्रध्यानं चतुर्विधम् ॥ ९६ ॥
મૂલાઈ–આ દેષવાળા કાર્યને કરવા, કરાવવા અને અમેદવારૂ૫ જેની સ્થિતિ છે એવું ચાર પ્રકારનું રદ્રયાન દેશવિરતિ ગુણસ્થાના સુધીના જીવને હેય છે. હ૬.
ટીકાથે આ પૂર્વે કહેલું દેષવાળા હિંસાદિક કાર્યનું કરવું એટલે પિતે જાતે કરવું, કરાવવું એટલે બીજાને કરવાની પ્રેરણું કરવી, તથા અનુમતિ એટલે બીજા જેઓ પોતાની જાતે કરતા હોય તેને અનુમોદન આપવું-અર્થાત તેમાં હર્ષિત થવું, તેરૂપ જેની સ્થિતિ એટલે પરિણામ છે-સ્વરૂપે અવસ્થાન છે એવું હિંસાનુબંધિ આદિ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન દેશવિરતિપર્યત એટલે દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનક સુધીના જીવોને હોય છે. દ૬. હવે તેની વેશ્યા કહે છે– * कापोतनीलकृष्णानां लेश्यानामत्र संभवः। अतिसंक्लिष्टरूपाणां कर्मणां परिणामतः ॥ ९७ ॥
મૂલાર્થ–આ રૌદ્રધ્યાનને વિષે અતિસંકલેશવાળા કર્મોના પરિણમને લીધે કાપત, નીલ અને કૃષ્ણ એ ત્રણ લેશ્યાનો સંભવ છે. ૯૭.
ટીકાર્ય–આ રૌદ્રધ્યાનને વિષે કાપિત નીલ અને કૃષ્ણ કે જે પૂર્વે કહી ગયા, તે ત્રણ લેયાની એટલે જેના વડે આત્મા બંધાય એવી પરિણતિની અતિ મલિન સ્વરૂપવાળાં-ઉદયના સ્વભાવવાળાં જ્ઞાનાવરશુદિક કર્મોના પરિણામને લીધે-પરિપાકને લીધે ઉત્પત્તિ થાય છે. ટ૭.
હવે બે સ્લકેવડે આ દ્રધ્યાનનાં ચિહે તથા ફળને કહે છે – उत्सन्नबहुदोषत्वं नानामारणदोषता। हिंसादिषु प्रवृत्तिश्च कृत्वाऽघं स्मयमानता ॥ १८॥ निर्दयत्वाननुशयो बहुमानः परापदि । लिंगान्यत्रेत्यदो धीरैस्त्याज्यं नरकदुःखदम् ॥ ९९ ॥
મૂલાથે—ઉત્સન્ન દેષપણું, બહુ દોષપણું, નાના પ્રકારના દોષપણું, મારણ દેષપણું, હિંસાદિકને વિષે પ્રવૃત્તિ તથા પાપ કરીને હર્ષ પામવાપણું, નિર્દયપણું, પશ્ચાત્તાપનો અભાવ અને બીજાની આપત્તિમાં બહુમાન (હર્ષ) એ આ રૌદ્રધ્યાનનાં ચિન્હ છે. નરકના
Aho! Shrutgyanam