________________
પ્રબંધ. ]
અસત્રહને ત્યાગ. ૨૧ | | પ્રવંધ પરમો. આ
--- 0091 ચોથે પ્રબંધ પૂર્ણ થયો. હવે પાંચમાને આરંભ કરે છે. તેને સંબંધ આ પ્રમાણે છે. ચોથા પ્રબંધને અંતે અસદ્ગહ ત્યાગ કરવાનું કહ્યું. જેણે અસંગ્રહનો ત્યાગ કર્યો હોય તે પુરૂષ અને અધિકારી થાય છે, તેથી અહીં વેગના સ્વરૂપનું નિરૂપણ કરે છે. આ સંબંધ વડે આવેલા આ સ્વરૂપને આ પ્રથમ શ્લોક કહે છે –
असगृहव्ययाद्वान्तमिथ्यात्वविषविग्रुषः। सम्यक्त्वशालिनोऽध्यात्मशुद्धेर्योगः प्रसिध्यति ॥१॥
મૂલાર્થ-અસદુગ્રહને નાશ કરવાથી જેણે મિથ્યાત્વરૂપી વિષના બિંદુઓનું વમન કર્યું છે, અને તેથી કરીને જે સમ્યકત્વ વડે શોભે છે, તેને અધ્યાત્મની શુદ્ધિ કરનારે યોગ સિદ્ધ થાય છે. ૧.
ટીકાર્ય–દુરાગ્રહને નાશ કરવાથી જેણે મિથ્યાવરૂપ એટલે પરમાર્થ વસ્તુને પવનાર અને અસત્ પદાર્થને પ્રગટ કરનાર મિથ્યાદષ્ટિરૂપ વિષના બિંદુઓનું વમન કર્યું છે તેને નાશ કર્યો છે, અને તેથી કરીને જે સમ્યકત્વે કરીને એટલે સમ્યગ્દષ્ટિપણાએ કરીને શેભે છે, તેવા પુરૂષને અધ્યાત્મની શુદ્ધિ કરનારે એટલે આત્માને વિશેષ નિર્મળ કરનારે યોગ એટલે આત્માને પૂર્ણ બ્રહ્મપણુની પ્રાપ્તિને ઉપાય સિદ્ધ થાય છે પ્રગટ થાય છે. ૧. પગના ભેદે કહે છે – कर्मज्ञानविभेदेन स द्विधा तत्र चादिमः।
आवश्यकादिविहितक्रियारूपः प्रकीर्तितः॥२॥ મૂલાર્થ તે છેકર્મ અને જ્ઞાનના ભેદે કરીને બે પ્રકાર છે. તેમાં પહેલે કર્મવેગ આવશ્યકાદિ વિધિ કરવા રૂપ કહ્યો છે. ૨.
કાળું–તે યોગ અવશ્ય કરવા ગ્ય ધર્મક્રિયા કરવા રૂપ કર્મ, તથા ધ્યાન કરવા લાયક આત્માના સદ્ભત અર્થનું ચિંતન કરવા રૂપ જ્ઞાનના ભેદે કરીને એટલે વિશેષવડે કરીને અર્થાત્ કર્મગ અને જ્ઞાન
ગ રૂપે કરીને બે પ્રકાર છે. તે બન્નેમાં પહેલ કર્મગ સામાયિક વિગેરે છ પ્રકારનાં આવશ્યક તથા ગુરૂવંદન વિગેરે સિદ્ધાંતમાં કર્તવ્યપણએ કહેલી ક્રિયા કરવા રૂપ કહ્યું છે. ૨.
Aho! Shrutgyanam