________________
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમથાય છે, પરંતુ નિરપેક્ષ મુનિજને તે તે (સમદષ્ટિ) રાગ અને શ્રેષના નાશને માટે થાય છે. ૪૬.
ટીકાળે–વ્યવહાર દ્વપ અર્વ દિશામાં એટલે સરાગ અવસ્થામાં વિષમપણું ઉપરની એટલે ઈષ્ટ અને અનિષ્ટમાં તેમ જ ઉંચ અને નીચપણમાં જે સમદષ્ટિ એટલે સર્વત્ર તુલ્ય વર્તનવડે જેવું તે અર્થાત સમગ્ર પ્રાણીવર્ગને એક રૂપે જ છે અને તે જ પ્રમાણે વર્તવું તે દેશને માટે એટલે ધર્મવંસાદિક અનેક અનર્થની પ્રાપ્તિને માટે થાય છે. પરંતુ અપેક્ષારહિત એટલે વ્યવહારના નિર્વાહની ઈચ્છારહિત મુનિઓને તે તે પૂર્વોક્ત વિષમતા ઉપરની સમદષ્ટિ રાગદ્વેષના ક્ષયને માટે-નાશને માટે થાય છે. ૪.
ફરીને નિરપેક્ષપણાને વિશેષ કહે છે—
रागद्वेषक्षयादेति ज्ञानी विषयशून्यताम् ।
छिद्यते भिद्यते चायं हन्यते वा न जातुचित् ॥४७॥ - મલાઈ–ઝાની રાગદ્વેષના ક્ષયથકી વિજ્યની શૂન્યતા (અભાવ)ને પામે છે, અને તે કદાચિત પણ છેદાને ભેદતો કે હણતા નથી. ૪૭.
ટીકાર્થ–જ્ઞાનયોગવાળા મુનિ રાગદ્વેષના ક્ષયથકી શબ્દાદિક વિષયોની શૂન્યતાને-અભાવને પામે છે. તેવા વિષય શૂન્યતાવાળા જ્ઞાનયોગી કદાચિત પણ અતિ તીણ શસ્ત્રાદિકવડે છેદાતા નથી એટલે આમથાનના છેદને પામતા નથી. અર્થાત્ કોઈ તેને છેદે તે પણ તેના સ્થાનની ધારા અખંડ રીતે જ પ્રવર્તે છે તથા તે ભેદતા નથી; એટલે શસ્ત્રવિડે કે તેને ભેદે પણ રાગાદિકના પરિણામવડે પરિણતિના ભેદને પામતા નથી. અથવા તે હણતા નથી એટલે ધર્મના ર્વિસને પામતા નથી. ૪૭.
હવે આઠ લેકે કરીને જ્ઞાનેગીનું સ્વરૂપ દેખાડે છેअनुस्मरति नातीतं नैव कांक्षत्यनागतम् ।
शीतोष्णसुखदुःखेषु समो मानापमानयोः ॥४८॥ - મૂલાઈ–ઝાનગી અતીત વૃત્તાંતનું સ્મરણ કરતા નથી, અનાગતની ઈચ્છા કરતા નથી, તથા શીત ઉષ્ણ, સુખ દુઃખ અને માન અપમાનને વિષે તુલ્ય હોય છે. ૪૮.
ટીકાળું–આત્માને વિષે રમણ કરનાર જ્ઞાનયોગી અતીત એટલે પૂર્વ અનુભવેલા સુખ, દુઃખ, ઈષ્ટ, અને અનિષ્ટ ભેગાદિકનું સ્મરણ કરતા નથી. તથા અનાગત એટલે પ્રાપ્ત નહીં થયેલા દેવેંદ્રના ભેગા
Aho ! Shrutgyanam