________________
ર૭૭
અધ્યાત્મસાર ભાષાંતર. (પંચમનહીં. એટલે વિકારરહિત થઈ ગઈ. શ્રેષ્ઠીએ લક્ષણે વડે તેને વિકારરહિત જાણુને તેણુની સખીને કહ્યું કે-“હવે તું વહુને કહે કે મારે ભાઈ જુવાન અને ચતુર છે, તારી ઈચ્છા હોય તે તેને લાગ્યું. તે સાંભળીને સખીએ તે પ્રમાણે તે વધૂને કહ્યું, ત્યારે તે બેલી કેસખી! એવા દુષ્ટ કર્મ કરીને સર્યું, હું એવું અકાર્ય નહીં કરું.” (મને એવો અવકાશજે ક્યાં છે?) આ પ્રમાણે તે વધૂ કામવિકાર રહિત થઈ અને ગૃહના વ્યાપારમાં ઉદ્યમવંત થઈ. તે જ પ્રમાણે મુનિ પણ ધર્મવ્યાપારના ઉદ્યમવડે મનને વશ કરે છે. ૧૮. કહેલા ઉપદેશને વિષે શિક્ષા આપે છે.
या निश्चयैकलीनानां क्रिया नातिप्रयोजनाः। ... व्यवहारदशास्थानां ता एवातिगुणावहाः ॥ १९॥
ભલાર્થ–જે ક્રિયાઓ કેવળ નિશ્ચયને વિષેજ તન્મય થયેલા મુનિએને એતિ પ્રજનવાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારદશામાં રહેલા પ્રાણીઓને અત્યંત ગુણકારક છે. ૧૮.
ટીકા–જે પૂર્વે કહેલી આવશ્યકાદિક ક્રિાઓ નિશ્ચયને વિષે જ એટલે નિર્વિકલ્પ આત્મસ્વભાવને વિષે જ એકાગ્રપણે-તન્મયપણે લીન થયેલાને-મગ્ન થયેલાને અતિ પ્રજનવાળી–અવશ્ય કરવા લાયક નથી, એટલે કે નિશ્ચયમાં તન્મય થવાના પ્રભાવથી થતી જે વિશેષ પ્રકારની નિર્જરા તે તેવી ક્ષિાઓથી સંભવતી નથી માટે અતિ પ્રજનવાળી નથી; તેજ ક્રિયાઓ વ્યવહાર એટલે લેકપ્રસિદ્ધ ધર્મકાર્યની પ્રવૃત્તિ રૂપ અવસ્થામાં રહેલા પ્રાણીઓને અત્યંત ગુણાને વહન કરનારી-પ્રાપ્ત કરાવનારી છે. અર્થાત વ્યવહારવાળાને અત્યંત મેટા અશુભ કર્મને ક્ષય કરનારી થાય છે. ૧૯,
સાનથી યુક્ત એવી ક્રિયા પણ મુક્તિને હેતુ થાય છે, તે કહે છે –
कर्मणोऽपि हि शुद्धस्य श्रद्धामेधादियोगतः। - રક્ષd ywતુર્ત જ્ઞાનાનંતિમતિ . ૨૦
મૂલાઈ–શ્રદ્ધા, મેધા વિગેરે વેગથી શુદ્ધ ક્રિયા કરી હોય, તે તે પણ જ્ઞાનયોગના અતિક્રમરૂપ નહીં હોવાથી અક્ષત મુક્તિને હેતુ થાય છે. ૨૦. . કાળું–શુદ્ધ એટલે સર્વરે કહેલી અને વિધિપૂર્વક કરેલી ક્રિયા પણ શ્રદ્ધા એટલે જિનવચનને વિષે ઉત્કૃષ્ટ આસ્થા, મેધા એટલે
Aho! Shrutgyanam.