________________
પ્રાંબા ] - મમતા નિરાકરણ
૧૨૩ સંબંધના અભાવનું જ્ઞાન થવાથી શું સિદ્ધિ થાય છે, તે કહે છે. अहंताममते स्वत्वस्वीयत्वभ्रमहेतुके। भेदज्ञानात् पलायेते रजुज्ञानादिवाहिभीः ॥२२॥
મલાઈ–જેમ જુના જ્ઞાનથી સર્પની ભીતિ નષ્ટ થાય છે, તેમ ભેદના નથી સ્વત્વ અને સ્વકીયત્વરૂપ ભ્રાંતિના હેતુરૂપ અહંતા અને મમતા નષ્ટ થાય છે. ર૨.
ટીકાર્થ–પરસ્પર સંબંધના અભાવરૂપ ભેદના જ્ઞાનથી-જાણુવાથી સ્વત્વ-પિતાને વિષે સ્વામીપણાની ભાવના તથા સ્વકીયત્વઆ ધનાદિક મારૂ છે એવી પરવસ્તુને વિષે થતી મમત્વ, ભાવના, તે બન્ને ભ્રાંતિ-મિથ્યાજ્ઞાનના હેતુરૂપ–તેને ઉત્પન્ન કરનાર અહંતા એટલે હું આ ધનાદિકને સ્વામી છું એવી બુદ્ધિ, તથા મમતા એટલે આ ધનાદિક મારું છે એવી બુદ્ધિ, તે બન્ને નાશ પામે છે. કેની જેમ? તે કહે છે–જેમ રજુ એટલે દેરડીના જ્ઞાનથી. સર્પને ભય નાશ પામે છે, તેમ આ પણ નાશ પામે છે. ૨૨. .
હવે બે કેવડે જિજ્ઞાસા (જાણવાની ઈચ્છા) ને કહે છે–: किमेतदिति जिज्ञासा तत्त्वान्तज्ञानसंमुखी । व्यासंगमेव नोत्थातुं दत्ते क्व ममतास्थितिः ॥ २३ ॥
મૂલાર્થ–“આ શું? ” એ પ્રકારે તત્વજ્ઞાનમાં સન્મુખ થયેલી | જિજ્ઞાસા ( જાણવાની ઇચ્છા) વ્યાસંગને જ ઉત્પન્ન થવા દેતી નથી, તે પછી મમતાની સ્થિતિ તે કયાંથી જ હોય? ૨૩.
ટાર્થજે મુનિને “આ શું?” એટલે આ આત્મા અને સ્ત્રી પુત્ર વિગેરે વસ્તુ શા સ્વરૂપવાળી છે? કેવા આકારની છે? તેમને મૂળ શું છે? તથા તેમને અન્ત શું છે? આ સ્વમતિથી જાણું શ . કાય તેવી પ્રત્યક્ષ આત્માદિક વસ્તુ છે તે કેવી છે? તેને પરમાર્થ મારે જાણું જોઈએ. આ પ્રમાણે તત્ત્વ એટલે વસ્તુના મૂળ સ્વરૂપને અંત સર્વથી છેલું રહસ્યનું નિર્ધારણું, તે જેને વિષે છે એવા જ્ઞાનની સન્મુખ એટલે તેના પરિણામવાળી જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા એટલે તત્ત્વની વિચારણુ જેને ઉત્પન્ન થયેલી છે તે જિજ્ઞાસા વેગીના મનમાં વ્યાહને-આસક્તિને ઉત્પન્ન થવા જ દેતી નથી. તે પછી ત્યાં મમ તાની સ્થિતિ એટલે મમતાનું સ્થાયિપણું ક્યાંથી હોય? ન જ હેય. ૩.
प्रियार्थिनः प्रियाप्राप्तिं विना क्वापि यथा रतिः। न तथा तत्त्वजिज्ञासोस्तत्त्वप्राप्तिं विना क्वचित् ॥२४॥
Aho ! Shrutgyanam