________________
પ્રબંધ. ] સમકિત અધિકાર
૨૫૫ શૂળ વિગેરે કાંટાને ખાનારે ઉંટ પ્રત્યક્ષપણે પિતાની પાસે લઈ જવાતી દ્રાક્ષ-ધરાખ ખાતો નથી. કારણ કે તેને જાતિસ્વભાવજ કાંટાદિક ખાવાને છે, ઉત્તમ વસ્તુ ખાવાનું નથી. ૧૫૭.
અસગ્રહી પુરૂષ કાગડા જેવો નચ હોય છે, તે કહે છે– असङ्ग्रहात्पामरसंगति ये कुर्वन्ति तेषां न रतिबंधेषु । विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्ननिष्ठाःप्रसभं भवन्ति ॥
મૂલાઈ—જેઓ કદાગ્રહને લીધે પામર જનોની સંગતિ કરે છે, તેઓને પંડિત ઉપર પ્રીતિ હોતી નથી. કારણ કે વિછાવડે પુષ્ટ થયેલા કાગડાઓ મિષ્ટાન્નને વિષે (મિષ્ટાન્ન ખાવાને) બિલકુલ તત્પર થતા નથી. ૧૫૮.
ટીકાર્થ-જે કઈ નિવિવેકી પુરૂષો દુરાગ્રહથી પામર એટલે ધર્મધૂર્ત અથવા ખળ પુરૂષની સંગતિને એટલે સંબંધને અથવા પરિચયને કરે છે, તેઓને-ખળના સંસર્ગવાળા પુરૂને પરમાર્થને જાણનારા પંડિતને વિષે પ્રીતિ હોતી નથી. કારણ કે તેમને સ્વભાવ જ નીચ છે. જેમ વિછાને વિષે પિષણ પામેલા અથવા પ્રવીણ (હુશિયાર) કાગડાઓ ક્ષીરાદિક મિષ્ટ-મધુર અન્નને વિષે નિષ્ઠાવાળા–પ્રીતિવાળા દેતા નથી. કારણ કે તેમને સ્વભાવ જ નીચ છે. ૧૫૮.
દુરાગ્રહી માણસ હસીને પામે છે, તે કહે છે – नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं मतौ यः प्रसभं नियुक्ते । असद्भहादेव न कस्य हास्योऽजले घटारोपणमादधानः १५९॥
મૂલાઈ–જે પુરૂષ અસગ્રહને લીધે શુદ્ધ યુકિને વિષે પિતાની બુદ્ધિને નિગ કરતા નથી, પણ પિતાની બુદ્ધિને વિષે યુક્તિને બળાત્યારે લઈ જાય છે, તે માણસ મૃગતૃણિકાના જળને વિષે ઘડાનું આરેપણુ કરતે સતે કોને હાંસી કરવા લાયક ન થાય? સર્વને હાંસી કરવા લાયક થાય છે. ૧૫૯.
ટીકાર્ય–જે કદાગ્રહી માણસ કદાગ્રહને લીધે જ સારા નિપુણ ન્યાયથી યુક્ત એવા શાસ્ત્રઘટિત અર્થને વિષે-ગુરૂએ કહેલી સદ્ભુત (પરમાર્થભૂત) અર્થની ઇયત્તાનું અવધારણ (નિશ્ચય) કરવારૂપ યુક્તિને વિષે પિતાની બુદ્ધિને પ્રયત્ન પૂર્વક પ્રવેશ કરાવતું નથી, પણ પિતાની બુદ્ધિને વિષે એટલે પોતાની કલ્પિત કલ્પનાને વિષે અત્યંત બળાત્કારે યુક્તિને પ્રેરે છે. તે આવા પ્રકારનો અદ્રગ્રહી પુરૂષ મૃગણિકાને
પરમાભૂત) અ
પૂરત પૂર્વક પ્રવેશ
વિષે અત્યંત
Aho ! Shrutgyanam