________________
બંધ.
સમિતિ ચાધિકાર. મૂલાઈ અવધિનું નિયતપણું હોવાથી અકસ્માત જ આશા થાય છે, એવું તેનું કહેવું અસત્ય છે. કેમકે તેવા અવધિનું નિયતપણું કદાચિત જ જોવામાં આવે છે. આ વિષે તૈયાયિક પણ નીચે પ્રમાણે કહે છે. ૧૩૭.
રીમર્થ – નિરો અકસ્માત અચલું જ અર્થાત્ સ્વભાવથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. શાથી કે નિશ્ચિત એવા અવધિથી એટલે મોક્ષ થવામાં નિયમિત કાળની મર્યાદા છે તેથી તે કાળની મર્યાદા પૂર્ણ થવાથી મોક્ષ થાય છે, આ પ્રમાણેનું તેમનું કહેવું અસત્ય છે. કારણ કે તે પ્રમાણે કદાચિત જ જોવામાં આવે છે, એટલે કે ઘણે કાળે કોઈએક જીવને જ તે પ્રમાણે થાય છે, એમ માનેલું છે. માટે નિયત મોક્ષનું કદાચિતપણું હોવાથી મરૂ દેવા, ભરત મહારાજ વિગેરે કે ઈકને જ તે મોક્ષ થાય છે. આ વિષે તાર્કિક એટલે તૈયાયિક પણ નીચે પ્રમાણે કહે છે. ૧૭.
તે તૈયાયિકનું વચન કહે છે – हेतुभूतिनिषेधो न स्वानुपाख्याविधिर्न च।। स्वभाववर्णना नैवमवधेर्नियतत्वतः ॥ १३८ ॥
મૂલાઈ-અવધિને નિયમ છે તેથી હેતુરૂપ સામગ્રીને નિષેધ નથી, તથા આત્માના નિષેધનો વિધિ નથી, અને એમ હોવાથી સ્વભાથવી વર્ણના ઉત્પન્ન થતી નથી. ૧૩૮.
રીકાઈ–અવધિને એટલે કાળના નિયમને નિર્ધાર એટલે નિશ્ચય હેવાથી હેતુ એટલે ઉત્પત્તિના કારણરૂપ કુંભાર, ચક્ર વિગેરે ઘટની ઉત્પત્તિના સાધનભૂત સામગ્રીને નિષેધ–નિવારણ થતું નથી. કારણ કે આત્માના નિષેધન વિધિ એટલે “હું નથી.” એવા પ્રકારનો વિધિ છે નહીં. અને તેમ હોવાથી સ્વભાવની વર્ણના એટલે વસ્તુસ્વરૂપની વર્ણના ઉત્પન્ન થતી નથી. તેથી કરીને સાધનરૂપ સામગ્રીને નિષેધ કર યુક્ત નથી. ૧૩૮.
કદાચ હેતુ વિના જ કેવળ નિયતિથી જ મેક્ષને સ્વીકાર કરશે, તે સર્વત્ર-સર્વને વિષે તે મોક્ષની પ્રાપ્તિ થશે, તે કહે છે –
न च सार्वत्रिको मोक्षः संसारस्यापि दर्शनात् । न चेदानी न तात्यक्तिय॑ञ्जको हेदुरेच यत् ॥ १३२॥ મૂલાઈ-સંસારનું દર્શન થાય છે, તેથી સર્વત્ર આક્ષ થતું નથી.
Aho ! Shrutgyanam