________________
અમિતી કવિત થઇ
અનિટ અકિલે છે
અધ્યારમાસાર ભાષાંતર. [તૃતીયજ કલ્પના છેતે મનને નિશમે નાશ કરીને નિળ થયું તે સમતા કહેવાય છે. ર૯.
ટીકાથે–સતા, અચેતન અને મિશ્ર પદાર્થોએ કરીને પ્રિય અને અપ્રિતમણની કલ્પના એટલે કે તેણે પ્રાસ્ના પદાર્થો પિતાના પ્રોજનના વશથી કદાચિત ઇષ્ટ (પ્રિય) થાય છે, તથા પિતાને તેનું પ્રજન ન હોય ત્યારે તેજ પદાર્થો અનિષ્ટ (અપ્રિય) થાય છે, એ રીતે પ્રિય અને અપ્રિયપણાનેવિષે પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહારની જે દશ્યમાન કલ્પના-સંકલ્પની રચના પ્રવર્તે છે તે નિશ્ચયથી-નિશ્ચય નયનું તાત્પર્ય જેવાથી એટલે તે પ્રિયાપ્રિયત્ન પિતાના જ હોવાને નિશ્રય કરવાથી તેની કલ્પનાને જ અભાવ થાય છે. કેમકે નિશ્ચયનયથી જતાં કેઈ પણ પદાર્થ સર્વથા ઇષ્ટ હેતે નથી, તથા કઈ પણ પદાર્થ સર્વથા અનિષ્ટ પણ હેત નથી. પરંતુ પોતાના પ્રજનને લીધે જ પદાર્થો ઈષ્ટ અને અનિષ્ટ લાગે છે. માટે પદાર્થોનેવિષે ઈષ્ટ અને નિષ્ટપણું કાંઈ જ નથી. એ પ્રમાણે સારી રીતે વિચાર કરીને પદાર્થો પરના પ્રિય અને અપ્રિયપણુના સંકલ્પને ત્યાગ કરી જે નિશળ પરિણામ સખવા તેને જ સમતા-સર્વત્ર તુલ્યતા તીર્થકરેએ કહી છે. ૨૮.
હવે ત્રણ લેકે કરીને તે સમતાના લક્ષણની જ સ્પષ્ટતા કરે છે. तेष्वेव द्विषतः पुंसस्तेष्वेवार्थेषु रज्यतः । निश्चयात् किश्चिदिष्टं वानिष्टं वा नैव विद्यते ॥ ३० ॥
“લાર્થ–તે જ પદાર્થોને વિષે દ્વેષ કરતા અને તેજ પદાર્થોનેવિષે પ્રીતિ કરતા પુરૂષને નિશ્ચયથી કાંઈ પણ ઈષ્ટ અથવા અનિષ્ટ છે જ નહીં. ૩૦.
શાર્થ–સી, વસ્ત્ર, આભૂષણ અને આહાર વિગેરે જે પદાર્થો પ્રથમ પ્રયજનના સાધક હતા તે જ પદાર્થો. પિતાને નિપ્રોજન થવાથી તેમનપર દ્વેષ ઉત્પન્ન થાય છે, તથા તે જ પદાર્થોને વિષે - રીથી પ્રજનને લીધે પાછા રાગ-પ્રીતિ ઉત્પન્ન થાય છે. માટે કાર્યના વશથી જ પદાર્થોનેવિષે ઈષ્ટતા તથા અનિષ્ટતા લાગે છે, પણ વસ્તુના સ્વભાવથી પ્રિયાપ્રિયતા થતી નથી. તેથી કહ્યું છે કે-પરમાર્થથી કઈ પણ વસ્તુ જગતને વિષે સર્વથા પ્રિય કે અપ્રિય હતી જ નથી. પિતાનો સંકલ્પ જ ઈષ્ટ કે અનિષ્ટરૂપ થાય છે, તેથી મુમુક્ષુ પુરૂએ તેવા સં તજી સર્વત્ર સમતા રાખવી. ૩૦.
Aho! Shrutgyanam