________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
સમ્યગ્દષ્ટિની હિંસા પણુ અહિંસાના અનુબંધવાળી થાય છે, તે
દૃષ્ટાંતવડે સિદ્ધ કરે છે.-~-~
૧૯૯
साधूनामप्रमत्तानां सा चाहिँसानुबन्धिनी । हिंसानुबन्धविच्छेदाद्गुणोत्कर्षो यतस्ततः ॥ ५१ ॥
♦
મૂલાથે—અપ્રમત્ત સાધુઓને તે હિંસા અહિંસાના અનુબંધવાળી થાય છે. કારણકે હિંસાના અનુબંધના વિચ્છેદ થવાથી તેમને ઉલટા ગુણના ઉત્કર્ષ થાય છે. ૫૧.
ટીકાથે—અપ્રમત્ત-મિથ્યાત્વ વિગેરે સકળ પ્રમાદરહિત સાધુએને એટલે મેક્ષ સાધનના સાધનાર મુનિને તે હિંસા-ધર્મક્રિયા કરતાં કથંચિત્ ચાલતી વખતે પાદન્યાસ કરતાં અત્યંત સમીપે રહેલા જીવ ઉપર પગ મૂકાઈ જાય, અને પછી તે પગ તરત પાદે ઉચકી શકાય તેમ ન હેાવાથી કીટાદિકની વિરાધના થઇ જાય, તેા તે પણ અહિંસાના જ અનુબંધવાળી જીવદયાને અનુસરનારી અર્થાત્ જીવરક્ષાને વિષે જ પ્રયત કરેલા હૈાવાથી મેાક્ષાદિક સુખને સાધનારી થાય છે. કારણ કે હિંસાના અનુબંધ ( સંબંધ ) ના વિચ્છેદ થવાથી એટલે હિંસાના કારણાનું નિવારણ થવાથી ઉલટા ગુણુના ઉત્કષૅ-જ્ઞાનાદિક ગુણાની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે મુનિઓને વિષે જોવામાં આવે છે. ગુણાને પ્રકર્ષ તે અહિંસાનું જ ફળ છે. પં૧.
જ
પહેલા અર્થને જ વિશેષ પ્રકારે કહે છે. અથવા ખીજા મુગ્ધાને પણ અહિંસાના અનુબંધ હા, એમ કાઈના ધારવામાં આવે, તે નિષેધ કરે છે.—
मुग्धानामियमज्ञानात् सानुबन्धा न कर्हिचित् ।
જ્ઞાન કેન્નાઇમાનાભ્યામસ્યા ચત્તુવન્ધનમ્ II પર ॥ ભૂલાઈ—અજ્ઞાનને લીધે મૂર્ખ માણસોને આ અહિંસા કદાપિ અનુબંધવાળી થતી નથી. કારણ કે આ હિંસાના અનુબંધ અધિક જ્ઞાન તથા અપ્રમાદથી જ થાય છે. પર.
ટીકાથે—આ પૂર્વે કહેલી અહિંસા અજ્ઞાનથી મોક્ષ અને વસ્તુના યથાર્થ સ્વરૂપને નહીં જાણુવાથી તથા હાય તેથી વિપરીત પણે જાણુવાથી મુગ્ધજનોને-જિનેશ્વરના વચનરૂપી અમૃતના સ્વાદ રહિત મૂર્ખ જનાને અનુબંધવાળી સંસાર પર્યંત સાથે રહેનારી અને મેાક્ષને અનુસરનારી કદાપિ થતી નથી. કારણ કે આ અહિંસાના અનુબંધ-માક્ષને અનુસરતી પ્રાપ્તિ ભવ્ય પ્રાણીઓને યથાર્થ વસ્તુ જાણુનાર સ્યાદ્વાદને
Aho! Shrutgyanam