________________
૨૨૬
અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થनीलादावप्यतद्भेदशक्तयः सुवचाः कथम् । परेणापि हि नानकस्वभावोपगमं विना ॥ ९९ ॥ ..
મલાથે–અનેક સ્વભાવને સ્વીકાર કર્યા વિના બૌદ્ધ પણ નીલાદિક (કેળું વિગેરે)ને વિષે અતદની શક્તિઓ શી રીતે કહી શકશે? દ૯. - ટીકર્થ–ક્ષણવાદી પણ આત્માનું અનેક સ્વભાવવાળાપણું સ્વીકાયવિના નીલ, પીત વિગેરે રંગેના જ્ઞાનમાં અતભેદની શક્તિઓ એટલે નીલાદિક જ્ઞાનથી ભિન્ન નહીં અથત નીલાદિક જ્ઞાનના સ્વરૂપવાળી જ શક્તિએ શી રીતે સુખે કરીને કહી શકશે? નહીં જ કહી શકે. અને તે શક્તિઓ તે ક્ષણિકવાદીઓ માનેલી છે, તેથી જ્યારે જ્ઞાનને વિષે અનેક શક્તિઓ છે ત્યારે જ્ઞાનિને વિષે અને ય પદાર્થોને વિષે અનેક શક્તિઓ કેમ ન હોય? હેવી જ જોઈએ. ૮૯.
તે બૌદ્ધે પ્રથમ કહ્યું હતું કે નિરાત્માપણું માનવાથી તૃષ્ણની નિવૃત્તિરૂપ મહાગુણ થાય છે, તે પણ તેનું કહેવું મિથ્યા છે. તે કહે છે
ध्रुवेक्षणेऽपि न प्रेम निवृत्तमनुपप्लवात् । ગ્રાહ્યાવાર વજ્ઞાને ગુખસ્તાત્ર સને ૨૦ |
મૂલાઈ–આત્માનું નિત્ય ઈક્ષણ કરવાથી પણ અનુપદ્રવને લીધે સર્વ પ્રેમને નિષેધ કર્યો નથી. તેથી આ બૌદર્શનને વિષે ગ્રાહ્ય આકારની જેમ તેના જ્ઞાનમાં કોઈપણ ગુણ નથી. ૧૦૦,
ટકાઈ–વનું ઇક્ષણ એટલે આત્મા સ્થિર છે, નિત્ય છે, એ પ્રમાણે જ્ઞાનચક્ષુવડે અવલોકન કરવાથી આત્માના પ્રેમ એટલે આત્માને સુખી કરવા રૂપ સ્નેહને સર્વ નિષેધ કર્યો નથી. કેમકે તે પ્રેમ નિરુપદ્રવરૂપ એટલે ઉપદ્રવ રહિત છે, તથા સકલ ઈષ્ટ સાધનની પ્રવૃત્તિનું અંગ હોવાથી તેના પર પ્રેમ કરવો ઈષ્ટ જ છે. સનાતન આત્માનું જ્ઞાન થવાથી જ મેક્ષના ઉપાયની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે, તેથી તે પ્રેમને નિષેધ કર્યો નથી. તેથી કરીને આ બૌદ્ધના નૈરાશ્ય દર્શનને વિષે ગ્રાહાકારની જેમ એટલે ગ્રહણ કરવાને-જાણવાને અથવા સ્વીકાર કરવાને ગ્યા એટલે ય પદાર્થના આકારની-સ્વરૂપની જેમ અર્થત રેય પદાર્થને સદશ જ્ઞાનને વિષે એટલે સુતે કહેલા શાસ્ત્ર અથવા બંધને વિષે વસ્તુના આકારને ગ્રહણ કરવાપણું ન હોવાથી ગુણ એટલે જ્ઞાનનું ફળ છે જ નહીં. ૧૦૦.
Aho! Shrutgyanam