________________
૧૭૮ અધ્યાત્મસાર ભાષાંતર ચતુર્થ
મૂલાઈ–અક્રોધ, ગુરૂશુક્રૂષા, શૈચ, આહારની લઘુતા તથા અને પ્રમાદ. એ પાંચ નિયમે કહેલા છે. ૧૭.
ટીકાર્ય–અક્રોધ-ક્ષમા, ગુરૂશુશ્રુષા-ગુરૂની સેવા, શૌચ-શરીરદિકની પવિત્રતા, આહારની લઘુતા-અલ્પ આહાર કરવો તે, તથા અન્ય પ્રમાદ-અકાર્યમાં પ્રવૃત્તિ અને કર્તવ્યથી નિવૃત્તિ અથવા અસાવધાનપણરૂપ પ્રમાદને ત્યાગ. એ પાંચ નિયમે કહેલા છે. એટલે નિયમમાં રખાય-અમુક કાળ સુધી સેવન કરાય તે નિયમ કહેવાય છે. ૧૭.
હવે એ કેવડે બૌદ્ધે માનેલે ધર્મ કહે છે – बौद्धैः कुशलधर्माश्च दशेष्यन्ते यदुच्यते । हिंसास्तेयान्यथाकामं पैशुन्यं परुषानृतम् ॥ १८ ॥ संभिन्नालापव्यापादमभिध्याग्विपर्ययम् । पापकर्मेति दशधा कायवाजमानसैस्त्यजेत् ॥ १९॥
મલાઈ–બૌદ્ધલેકે દશ કુશળ ધર્મને ઈચ્છે છે. તેઓ કહે છે કે-હિંસા, ચોરી, અન્યથાકામ, પૈશુન્ય, પરૂષાવૃત, સંભિન્નાલાપ, વ્યાપાર, અભિધ્યા અને દવિપર્યય એ દશ પ્રકારના પાપકર્મને મન, વચન અને કાયાએ કરીને તજવા. ૧૮–૧૯.
ટીકાઈ–બૌદ્ધ-બૌદ્ધ દર્શનને માનનારા પુરૂષે દશ કુશળ ધર્મકલ્યાણને માટે ધર્મ અથવા કુશળ એટલે કાર્ય કરવામાં ચતુર માણસના કહેલા ધર્મો-સાધને ઈચ્છે છે. તેઓ કહે છે કે હિંસા-પ્રાણિને વધ ૧, ચેરી ૨, અન્યથા કામ-દુષ્ટ પરિણામવડે પરસ્ત્રી સાથે મિથુન સેવવું તે ૩, ઐશુન્ય-બીજાના છાના દેશે પ્રગટ કરવા તે ૪, પસષાવૃત–મન અને વચનવડે કઠેર અને અસત્ય બોલવું તે ૫-૬, સંભિન્નાલાપ-પરના મર્મને ભેદ કરનાર અસંબદ્ધ પ્રલાપ ૭, વ્યાપાદ
હનું ચિંતવન ૮, અભિધા એટલે પરના ધનને હરણ કરવાની ઈચ્છા હ, અને દવિપર્યય એટલે કુશળ ધર્મ થકી વિપરીત દષ્ટિપણું ૧૦, આ પ્રમાણે દશ પ્રકારના પાપ કર્મને–પાપને બંધ કરનારા કર્મને મન, વચન અને કાયાએ કરીને તજવા. ૧૮-૧૯.
ब्रह्मादिपदवाच्यानि तान्याहुवैदिकादयः ।
अतः सर्वैकवाक्यत्वाद्धर्मशास्त्रमदोऽर्थकम् ॥२०॥ મૂલાર્થ—વૈદિક મતવાળા વિગેરે તે અહિંસાદિકને બ્રહ્માદિ પદવડે
Aho ! Shrutgyanam