________________
.
.
પ્રબંધ,]. સમકિત અધિકાર
૧૭૭ - તે જ વ્રત, ઉપવ્રત, યમ અને નિયમને બે લેકવડે બતાવે છે
अहिंसा सत्यवचनमस्तैन्यं चाप्यकल्पना। . . . ब्रह्मचर्य तथाऽक्रोधो ह्यार्जवं शौचमेव च ॥१४॥ સંતો ગુરુશ્રષા તે રાશીર્તિતા
મૂલાર્થ અહિંસા, સત્ય વચન, અચૌર્ય, અકલ્પના (નિષ્પરિગ્રહ) અને બ્રહ્મચર્ય, તથા અધ, આર્જવ, શૌચ, સંતોષ અને ગુરૂશુશ્રષા એ દશ કહેલા છે. તેમાંના પ્રથમના પાંચને વ્યાસને અનુસરનારા સાંખ્યમતવાળા પણ યમ તરીકે માને છે. ૧૪-૧૫.
ટીકાથે અહિંસા-જીને અઘાત, સત્યવચન-સાચું બોલવું તે, અતૈન્ય-ચેરી ન કરવી તે, અકલ્પના–આ મારી વસ્તુ છે એમ કલ્પના ન કરવી તે અર્થત અપરિગ્રહ, તથા બ્રહ્મચર્ય-મૈથુન રહિતપણું એ પાંચ વ્રત તથા યમ કહેવાય છે. તથા અોધ-ક્ષમા, આર્જવ-સરળતા, શૌચ-જળ, માટી વિગેરેવડે પવિત્રતા કરવી તે (૧૪), સંતોષચિત્તની સ્વસ્થતા (શાંતિ) તથા ગુરૂશુશ્રષા-ગુરૂની સેવા એ પાંચ ઉપવતે અથવા નિયમે કહેવાય છે. આ પ્રમાણે આ દશ પદાર્થો કહેલા છે. તેમાંથી બાદરાયણ વ્યાસ મુનિને અનુસરનારા સાંખ્ય મતવાળાઓ પણુ અહિંસાદિક પાંચને યમ કહે છે. એટલે જેના વડે આત્મા જીવને પર્યત યમન કરાય તે યમ કહેવાય છે, એમ કહે છે. ૧૫. : - તેજ કહે છે
હિંસા સત્યમર્તબ્ધ ત્રાર્થ તુરીયા पश्चमो व्यवहारश्चेत्येते पञ्च यमाः स्मृताः ॥ १६ ॥ મૂલાર્થ—અહિંસા, સત્ય, અચૌર્ય, ચોથું બ્રહ્મચર્ય તથા પાંચમે વ્યવહાર એ પાંચ યમ કહેલા છે. ૧૬. - ટીકાથે–અહિંસા-અવધ, સત્ય-મૃષા ભાષણને ત્યાગ, અસ્તે - કેઈએ નહીં આપેલાને ત્યાગ, ચોથું બ્રહ્મચર્ય-શીળનું પાલન અને પાંચમે વ્યવહાર-પરિગ્રહને ત્યાગ. આ પ્રમાણે આ પૂર્વે કહેલા પાંચ યમે કહેલા છે. ૧૬ -
હવે નિયમે કહે છે–
अक्रोधो गुरुशुश्रूषा शौचमाहारलाघवम् । સામા પક્ષે નિયમા પરિર્તિતા૨૭
Aho I Shrutgyanam
૨૩