________________
અધ્યાત્મસારભાષાંતર. [ચતુર્થઅભાવ થશે. અને તેમ થવાથી સર્વ ક્રિયાઓ વ્યર્થ થઈ, અને તેથી મેક્ષને પણ અભાવ થશે. માટે બુદ્ધિમાં રહેલી દુઃખાદિકને ઉત્પન્ન કરનારી હિંસા ઉચિત-ગ્ય નથી. ૨૬.
તે જ ઉપર કહેલા અર્થને સ્પષ્ટરીતે કહે છેन च हिंसापदं नाशपर्यायं कथमप्यहो ।
जीवस्यैकान्तनित्यत्वेऽनुभवाबाधकं भवेत् ॥ २७ ॥ - ભૂલાઈ–અહે! જીવને એકાંત નિત્ય માનવાથી નાશના પર્યાય રૂપ હિંસે શબ્દ કેઈપણ પ્રકારે અનુભવને અબાધક નહીં થાય, અને ર્થાત્ અનુભવને બાધક જ થશે. ર૭.
ટીકાર્થ—અહે! જીવને એકાંતપ-સર્વથા કેઈપણ પ્રકારે કદી પણ અપરિણામી સ્વભાવવડે એક પરિણામથી બીજા પરિણામને નહીં પામવાથી નિત્ય-નિરંતર એક સ્વભાવવાળે માનવાથી “હિંસા છે.” એ પ્રમાણે જે સ્વીકાર કરે, તે નાશના પર્યાયરૂ૫-નાશને વાચક હિંસા શબ્દ અનુભવને-સર્વ કેઈને પિતાના પ્રત્યક્ષ જ્ઞાનનો અબાધક નહીં થાય, કિંતુ બાધકજ થશે. નાશના પર્યાયને કહેનારે હિંસા શબ્દ જે નિત્ય આત્માને વિષે જીએ, તે તે અનુભવને જ બાધક થાય અને જે કદાચ કેઈપણ પ્રકારે નાશ માનશે, તે મરેલાને વિષે આત્મા રહિતપણું દેખાવાથી નિત્યપણાની ક્ષતિ-હાનિ થશે. કારણ કે હિંસાદિક પરિણમી આત્માને વિષે જ તે સંભવે છે. અને જે પરિણામ હેય તે દ્રવ્યથી અસંખ્ય પ્રદેશરૂપ સત્તાની અપેક્ષાએ હાનિ વૃદ્ધિ વિના જ પિતાના સ્વરૂપમાં રહ્યો છતે બીજા પર્યાયને પામે છે. કહ્યું છે કે-“પરિણામ એટલે બીજા પદાર્થ પ્રત્યે જવું તે, પણ સર્વથા સ્થિરતા કે સર્વથા વિનાશ ન થાય. આ પરિણામ વિદ્વાનોને ઈષ્ટ છે.” ૨૭.
એકાંત નિત્યપણાના પક્ષમાં પાંચ લેવડે બીજાં દૂષણ કહે છે—
शरीरेणापि संबन्धो नित्यत्वेऽस्य न संभवी । • વિમુવે ન જ સંસાર પિતા ચાર્લરાય ર૮ છે.
મૂલાઈ–આ જીવ નિત્ય હોય તે તેને શરીરની સાથે પણ સંબંધ સંભવતું નથી. અને તે જીવનું વિભુપણું-સર્વવ્યાપક પણું હેય તે આ સંસાર ખરેખર કલ્પિત નહીં થાય. ૨૮.
ટકાર્ય–આ આત્માનું નિત્યપણું-સર્વથા જન્મમરણ રહિત એક
Aho ! Shrutgyanam