________________
પ્રબંધ.]
સમકિત અધિકાર. • મગ હિંસ્ય અથવા હિંસક શી રીતે થઈ શકે? તેના નિમિનથી તેને (મનને) પાપ કર્મને બંધ છે, એમ કહેવાશે નહીં. કેમકે મન જડ છે. જે કદાચ જડ વસ્તુ પણ હિસ્ય અને હિંસક કહી શકાય, તે કઈને પણ મેક્ષ થશે નહીં. કેમકે ધમ-ધર્મવાળાને મેક્ષ થાય છે, અને તે ધર્મ અચિત્ત અન્ન વસ્ત્રાદિકને ઉપભેગ કરે છે, તેથી તે અચિત્ત અન્ન વસ્ત્રાદિક જડ પદાર્થો થકી પણ મનના નાશની જેમ હિંસાપણું પ્રાપ્ત થવાથી મેલ થશે નહીં. તથા મન રહિત એકેટ્રિયાદિકનું મરણ જ થશે નહીં, કારણ કે તેમને મનગના નાશને અભાવ છે. અને જે મનને હિંસક કહેશે તે સમગ્ર જગતનું જ જીવવું દુર્લભ થશે. કેમકે સર્વનું મન જડ જ છે, એ સિદ્ધ છે. ૨૫.
ફરીથી વાદી જવાબ આપે છે–ભલે, મનોયોગના નાશથી આભાનું મરણ ન હતું. પરંતુ પરને દુઃખ ઉત્પન્ન કરવારૂપ બુદ્ધિથી હિંસા થાય છે, તે આશંકા પર સિદ્ધાંતી જવાબ આપે છે –
नैति बुद्धिगता दुःखोत्पादरूपेयमौचितीम् । पुंसि भेदाग्रहात्तस्याः परमार्थाव्यवस्थितेः ॥ २६ ॥
મૂલાથે–ખને ઉત્પન્ન કરનારી બુદ્ધિમાં રહેલી આ હિંસા પણ ઉચિતપણાને પામતી નથી-ગ્ય નથી. કારણ કે તમે તે બુદ્ધિને જીવને વિષે ભેદને આગ્રહ-અત્યંત ભેદ માને છે, તેથી પરમાર્થ હિંસાની વ્યવસ્થા થઈ શકતી નથી. ૨૬.
' ટીકાઈ–હે વિદ્વાન! બુદ્ધિમાં રહેલી-બુદ્ધિમાં પરિણામ પામીને રહેલી આ હિંસા અને ઉત્પન્ન કરવા રૂપ થઈ શકશે એમ તમારે મત છે, તે પણ ઉચિત પશુને પામતું નથી. કારણ કે તમારા મનમાં તે પૂર્વે કહેલી બુદ્ધિ પ્રાણુથી તદન ભિન્ન છે એ ભેદને આગ્રહ છે. ભેદ એટલે તદ્રપણાથી રહિત આત્માથી જૂદું રહેવું તે. તેવા ભેદને અત્યંત આગ્રહ છે, તેથી પરમાર્થ મુખ્ય હિંસાતત્વરૂ૫ ૫દાર્થ અર્થાત કેઈપણ પ્રકારે જીવના નાશની ઉત્પત્તિ અને તે નિમિત્તે પાપકર્મને બંધ, તે રૂપ હિંસાતવની વ્યવસ્થા થઈ શકતી નથીબીજા વિષયને ત્યાગ કરીને પિતાના જ વિષયમાં રહેવું તે વ્યવસ્થા કહેવાય છે, તેવી વ્યવસ્થા થઈ શકતી નથી. અહીં ભાવાર્થ એ છે કે તમારા મતમાં બુદ્ધિને આત્મસત્તાથી ભિન્ન કહેલી છે. માટે : તે બુદ્ધિએ કરેલી હિંસા જીવના પાપબંધ માટે થતી નથી. કેમકે દે. વિદત્તે કરેલા ભોજનથી યજ્ઞદત્તને તૃપ્તિ થતી નથી, તેથી ક્રિયાના ફળને
Ano ! Shrutgyanam