________________
અધ્યાત્મસાર ભાષાંતર [ચતુર્થ' અથવે અથા તવેમણવ તથાપિ
नवानामपि तत्त्वानामिति श्रद्धोदितार्थतः ॥८॥
મુલાઈ–અથવા જેમ આ અહિંસારૂપ તત્વ આજ્ઞાએ કરીને કહ્યું છે, તે જ પ્રકારે ન તનું પણ આઝાવડે જ સમકિત થાય છે, એવી શ્રદ્ધા લક્ષણવડે સૂત્રમાં કહેલી છે. ૮. ' '
ટીકાર્ય–અથવા એટલે પૂર્વે કહેલાથી બીજી રીતે જ્ઞાપન કરે છે. જેમ આ પૂર્વે કહેલું “સર્વે જ ન હણવા” એ રૂ૫ સમગ્ર તત્વ આજ્ઞાએ કરીને જિન વચનને અનુસાર નિસર્ગ વિગેરે રૂચિથી જાણેલું છે, તે જ પ્રકારે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ, એ નવે તોનું જિનવચનને અનુસારે નિસર્ગાદિક રૂચિથી જાણવું, એ સમકિત કહેવાય છે. આ પ્રકારની શ્રદ્ધા-આસ્તિકતા અર્થથી લક્ષણથી ઉકા સૂત્રની ટીકાદિકમાં કહેલી છે. ૮. ,
ફરીથી બીજે પ્રકારે કહે છે –
इहैव प्रोच्यते शुद्धाऽहिंसा वा तत्त्वमित्यतः । - સચિવ (રિત ભૂવાનો મહિમા છે ? .. - મૂલાઈ–શુદ્ધ અહિંસા અથવા શુદ્ધ તત્વ આ જિનાગમને વિષે જ કહેવાય છે, એ પ્રમાણે સૂત્રના પ્રમાણપણુંના સ્વીકારરૂપ સમકિત કહેલું છે. (સત્ર પ્રમાણ છે એ જે સ્વીકાર કરે તે જ સમક્તિ છે.) ૯. આ ટીકાર્યું–શુદ્ધ-અસંભવાદિક દેષ રહિત અહિંસા-દયાધર્મ અથવા તત્વ-પારમાર્થિક અહિંસાદિક વસ્તુ સ્વરૂપ આ જિનાગમને વિષે જ કહેલું છે અર્થાત કપિલાદિકના આગમને વિષે કહેલું નથી. એ પ્રમાણે અને હિંસા અને તત્ત્વને જાણીને જિનેન્દ્ર પ્રણેત આગમના પ્રમાણપણાને જે સ્વીકાર યથાર્થ કહેલું છે એમ પરીક્ષા કરીને જે સિદ્ધાન્તને નિર્ણય કરો અને તે નિર્ણય કરીને સૂત્રના પ્રમાણપણને જ જે સ્વીકાર કરે, તેનું નામ સમકિત કહેલું છે. હું
કહેલા અર્થને જ વિસ્તાર કરતા અન્યાશ્રય દેવને પરિહાર કરે છે. शुद्धाहिंसोक्तितः सूत्रप्रामाण्यं तत एव च । .., अहिंसाशुद्धधीरेवमन्योऽन्याश्रयभीने तु ॥१०॥
મૂલાર્થ—(સત્રમાં) શુદ્ધ અહિંસાની ઉકિત હેવાથી સૂત્રની મે
Aho ! Shrutgyanam