________________
૧૧૧
મમતા નિરાકરણુ. અકાર્યમાં પ્રવતૉવે છે. તે છતાં મમતાએ કરીને અંધ થયેલા વિવેકરૂપ ચક્ષુ રહિત થયેલા પરિણામવાળી (ભાળી) જ
પ્રબંધ ]
પ્રાણના અંત કરે તેવા ચારી વિગેરે તેવી દુષ્ટ આચરણવાળી સ્ત્રીને પણ એટલે આ મારી પ્રિયા છે એમ ધારી પુરૂષ તેણીને મુગ્ધ-અજ્ઞાની એટલે ભદ્ર માને છે-જાણે છે. ૧૬.
સ્ત્રીના શરીરની દુર્ગંછાપૂર્વક મમતાવડે અંધત્વ દેખાડે છે. चर्माच्छादितमांसास्थिविण्मूत्रपिठरीष्वपि । वनितासु प्रियत्वं यत्तन्ममत्वविजृंभितम् ॥ १७ ॥ ભૂલાર્જ-ચર્મથી આચ્છાદન કરેલાં માંસ, અસ્થિ, વિષ્ઠા અને મૂત્રના પાત્રરૂપ સ્ત્રીઓને વિષે જે પ્રિયપણું છે તે મમતાના જ વિલાસ છે. ૧૭.
ટીકાથે—ચર્મથી આચ્છાદન કરેલાં-ચોતરફથી વીંટેલાં માંસ, હાડકાં, વિષ્ઠા અને મૂત્ર વિગેરે મલીન પદાર્થોની પીઠેરી-તપેલી રૂપ એટલે અત્યંત દુર્ગંછવા યોગ્ય હાવાથી દરથી જ ત્યાગ કરવા લાયક એવી સ્ત્રીઓને વિષે મનુષ્યેાની જે પ્રીતિ છે તે મમતાનાજ વિલાસ છે. ૧૭. लालयन् बालकं तातेत्येवं ब्रूते ममत्ववान् । वेत्ति च श्लेष्मणा पूर्णामंगुलीममृताश्चिताम् ॥ १८ ॥
મૂલાથ-મમતાવાન પુરૂષ પાતાના બાળકને લાડ લડાવતાં હૈ તાત! (હું માપ) એમ કહીને બાલાવે છે, અને શ્લેષ્મથી ભરેલી તેની આંગળીને જાણે અમૃતથી વ્યાપ્ત હોય તેમ જાણે છે. ૧૮.
ટીકાથ-મમતાવાન પુરૂષ પેાતાના આળકને લાડ લડાવતાંઢીડા કરાવતાં હું તાત ( બાપા-માપા ) એમ કહીને મેલાવે છે (પાતે તેના પુત્ર અને ) અને શ્લેષ્મથી-કથી ( નાકની લીંટ વિગેરેથી ) ભરેલી ખરડાયેલી તે પુત્રની આંગળી પેાતાના મુખમાં લાગેલી હેાય તે પણ તેની દુર્ગંછા કર્યા વિના જ જાણે તે આંગળી અમૃતથી વ્યાસ હાય તેમ સુખકારક જાણે છે. ૧૮.
पंकामपि निःशंका सुतमंकान्न मुञ्चति ।
तदमेध्येsपि मेध्यत्वं जानात्यंवा ममत्वतः ॥ १९॥
મૂલાથે—માતા, મમતાને લીધે નિઃશંક રીતે કાદવથી ખરડાયેલા પુત્રને પણ પાતાના ઉત્સંગમાંથી નીચે મૂકતી નથી, અને તેના અમેધ્યને (અપવિત્રતાને)વિષે પણ પવિત્રપણું જાણે છે-માને છે. ૧૯,
૧૬
Aho ! Shrutgyanam