________________
૧૧૮
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયઅયોગ્ય સમયે ઉઠવાના સ્વભાવવાળે થઈને તે પ્રાણું દેડે છે-મહા સમુદ્ર અને મેટા અરણ્યનું પણ ઉલ્લંઘન કરીને દેશાંતરે જાય છે. ૯
મમતા કરવા છતાં પણ તે સ્વજનેથી તેની કોઈપણ સ્વાર્થ સિદ્ધિ થતી નથી, તે કહે છે –
स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः। રૂહાપુત્ર તે ધુત્રાય રાળા તા. ૨૦ છે. '
મલાથે–પિતે મમતાને આધીન થઈને જેઓના પિષણને માટે ખેદ પામે છે, તેઓ આ લેક કે પરલેકમાં પિતાના રક્ષણ માટે કે શરણને માટે થતા નથી. ૧૦.
ટીકાઈ–વળી મમતાને વશ થયેલે મૂર્ણ પ્રાણી જે પુત્રાદિકના પાલણપષણને માટે ખેદ પામે છે-ઉત્કટ કષ્ટની પરંપરાને સહન કરે છે, તે પુત્રાદિક આ જન્મ તથા પરજન્મને વિષે રક્ષણ માટે કઈ પણ પ્રકારના વિપરિત દૈવગે કરીને પ્રાપ્ત થયેલી વિપત્તિથી બચાવી લેવાને માટે થતા નથી, અથવા તે શરણને માટે- સ્વસ્થતા પમાડવા માટે પણ થતા નથી. આ પ્રમાણે જાણતાં છતાં પણ મમતાને પરાધીન થયેલે પ્રાણ તેઓને માટે અનેક પ્રકારના કલેશેને સહન કરે છે. ૧૦.
મમતાવાળાને આલેક અને પરલેકમાં દુઃખ જ હોય છે. તે કહે છે – ममत्वेन बहूँलोकान् पुष्णात्येकोऽर्जितैर्धनैः। सोढा नरकदुःखानां तीव्राणामेक एव तु ॥ ११ ॥
મૂલાર્થ–એકલે જ મનુષ્ય મમતાને લીધે પિતે ઉપાર્જન કરેલા કવ્યવડે ઘણા માણસનું પોષણ કરે છે, પરંતુ તે એકલે જ નરકનાં તીવ્ર દુઃખને સહન કરવાનું છે. ૧૧.
ટીકાર્થ–મમતાએ કરીને એટલે “આ પુત્રાદિક મારાં છે એવી પરિણતિના નિમિત્ત માત્રથી જ એકલો-સહાય રહિત મનુષ્ય ઘણું પાપનાં આચરણવડે પોતે ઉપાર્જન કરેલા પુષ્કળ દ્રવ્ય કરીને પિતાના આશ્રિત ઘણું ભાણુનું પિષણ કરે છે-ભરણુ પિષણ કરવા લાયક હોવાથી અન્ન વસ્ત્રાદિકે કરીને તથા કલેશને સહન કરવાવડે કરીને પિષણ કરે છે. અર્થાત આ પ્રમાણે મમતાને વશ થયેલે મનુષ્ય પાપકર્મો કરીને ઘણુ લેકેનું પાલન કરે છે. પરંતુ પરલેકમાં જઈને તે પાપના સમૂહવડે તીવ્ર-ઘણું કઠણ નરકનાં દુઃખેરતપ્રભા વિગેરે પૃથ્વીમાં વર્તતા–પાપીઓને ભોગવવાનાં કષ્ટનાં સ્થાનને વિષે રહેલાં અસહ્ય એવા શીત, આતપ, સુધા, તુષા, કરવત અને તરવારથી વિદારણ
Aho! Shrutgyanam