SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયઅયોગ્ય સમયે ઉઠવાના સ્વભાવવાળે થઈને તે પ્રાણું દેડે છે-મહા સમુદ્ર અને મેટા અરણ્યનું પણ ઉલ્લંઘન કરીને દેશાંતરે જાય છે. ૯ મમતા કરવા છતાં પણ તે સ્વજનેથી તેની કોઈપણ સ્વાર્થ સિદ્ધિ થતી નથી, તે કહે છે – स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः। રૂહાપુત્ર તે ધુત્રાય રાળા તા. ૨૦ છે. ' મલાથે–પિતે મમતાને આધીન થઈને જેઓના પિષણને માટે ખેદ પામે છે, તેઓ આ લેક કે પરલેકમાં પિતાના રક્ષણ માટે કે શરણને માટે થતા નથી. ૧૦. ટીકાઈ–વળી મમતાને વશ થયેલે મૂર્ણ પ્રાણી જે પુત્રાદિકના પાલણપષણને માટે ખેદ પામે છે-ઉત્કટ કષ્ટની પરંપરાને સહન કરે છે, તે પુત્રાદિક આ જન્મ તથા પરજન્મને વિષે રક્ષણ માટે કઈ પણ પ્રકારના વિપરિત દૈવગે કરીને પ્રાપ્ત થયેલી વિપત્તિથી બચાવી લેવાને માટે થતા નથી, અથવા તે શરણને માટે- સ્વસ્થતા પમાડવા માટે પણ થતા નથી. આ પ્રમાણે જાણતાં છતાં પણ મમતાને પરાધીન થયેલે પ્રાણ તેઓને માટે અનેક પ્રકારના કલેશેને સહન કરે છે. ૧૦. મમતાવાળાને આલેક અને પરલેકમાં દુઃખ જ હોય છે. તે કહે છે – ममत्वेन बहूँलोकान् पुष्णात्येकोऽर्जितैर्धनैः। सोढा नरकदुःखानां तीव्राणामेक एव तु ॥ ११ ॥ મૂલાર્થ–એકલે જ મનુષ્ય મમતાને લીધે પિતે ઉપાર્જન કરેલા કવ્યવડે ઘણા માણસનું પોષણ કરે છે, પરંતુ તે એકલે જ નરકનાં તીવ્ર દુઃખને સહન કરવાનું છે. ૧૧. ટીકાર્થ–મમતાએ કરીને એટલે “આ પુત્રાદિક મારાં છે એવી પરિણતિના નિમિત્ત માત્રથી જ એકલો-સહાય રહિત મનુષ્ય ઘણું પાપનાં આચરણવડે પોતે ઉપાર્જન કરેલા પુષ્કળ દ્રવ્ય કરીને પિતાના આશ્રિત ઘણું ભાણુનું પિષણ કરે છે-ભરણુ પિષણ કરવા લાયક હોવાથી અન્ન વસ્ત્રાદિકે કરીને તથા કલેશને સહન કરવાવડે કરીને પિષણ કરે છે. અર્થાત આ પ્રમાણે મમતાને વશ થયેલે મનુષ્ય પાપકર્મો કરીને ઘણુ લેકેનું પાલન કરે છે. પરંતુ પરલેકમાં જઈને તે પાપના સમૂહવડે તીવ્ર-ઘણું કઠણ નરકનાં દુઃખેરતપ્રભા વિગેરે પૃથ્વીમાં વર્તતા–પાપીઓને ભોગવવાનાં કષ્ટનાં સ્થાનને વિષે રહેલાં અસહ્ય એવા શીત, આતપ, સુધા, તુષા, કરવત અને તરવારથી વિદારણ Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy