________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ..
૧૦૭ એવા દૂધ વિગેરે રસેએ કરીને આત્માનું શું પ્રયોજન સિદ્ધ થાય? કાંઈ જ નહીં. અર્થાત શાંતરસના સ્વાદ પાસે બીજા સર્વે રસો વિરસ છે. હર.
રસને વિષે આસક્ત થયેલા અને વિરક્ત થયેલાના પરિણામને ભેદ-પ્રકાર દેખાડે છે. ... मधुरं रसमाप्य निःपतेद्रसनातो रसलोभिनां जलम् ।
परिभाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशोर्जलम् ॥९॥
મૂલાર્થ–મધુર રસને પામીને રસલુબ્ધ જનોની જીલ્લામાંથી પાણુ છૂટે છે-ઝરે છે, અને તેથી વિરક્ત થયેલાને તે વિપાકને ભય જાણવાથી નેત્રમાંથી જળ ઝરે છે. ૯૩.
ટીકાર્થ–દુધ વિગેરે મધુર રસને પામીને રસના લાલસુ જનોની હાથકી લાળરૂપ પાણી ઝરે છે, અને વિષયથી વિરક્તિ પામેલા જનોને તે તે રસના વિપાકને-તેને નિમિત્તે બંધાયેલા કર્મના પરિણમને એટલે ફળને ઉદયને ભય વિચારતાં નેત્રથકી જળ એટલે અશ્રુ ઝરે છે. ૯૩. - હવે ત્રણ કે કરીને સ્પર્શ વિષયને વિષે વૈરાગ્ય દેખાડે છે– इह ये गुणपुष्पपूरिते धृतिपत्नीमुपगुह्य शेरते । विमले सुविकल्पतल्पके क्व बहिःस्पर्शरता भवन्तु ते ॥ ९४ ॥
મૂલાર્થ–આ લેકને વિષે જેઓ ગુણરૂપી પુવડે પૂર્ણ અને નિર્મળ એવા સદ્વિકલ્પરૂપી પત્યેકને વિષે પ્રતિરૂપી પ્રિયાને આલિંગન કરીને સુવે છે, તેઓ બાહ્ય સ્પર્શને વિષે કયાંથી આસક્ત થાય? ૮૪.
ટકાથ– આ લોકને વિષે જે ગીશ્વરે જ્ઞાન, શ્રદ્ધા, ક્ષમા અને સંતેષ વિગેરે ગુણરૂપી પુવડે પૂર્ણ રચેલા તથા નિર્મળ-નિર્દોષ એવા સુવિકલ્પ-શુભ અધ્યવસાયરૂપી પત્યેકને વિષે, ધૃતિ-ચિત્તનો સંતોષ અથવા વતની સ્થિરતારૂપ પતી-જેની પ્રાપ્તિવડે જીવના પ્રદેશ થકી પાપસમૂહને નાશ થાય છે, એવી પ્રિયાને આલિંગન કરીને સુવે છે-શયન કરે છે, તે મુનીશ્વરે શય્યા, સ્ત્રી, જળ, પુષ્પ અને ચંદનદ્રવાદિક બાહ્ય પદાર્થોના સ્પર્શને વિષે પ્રીતિવાળા ક્યાંથી થાય? કઈ પણ સ્થાને પ્રીતિવાળા થાય જ નહીં. ૯૪.
हदि निवृतिमेव बिभ्रतां न मुदे चन्दनलेपनाविधिः। विमलत्वमुपेयुषां सदा सलिलस्नानकलापि निष्फला ॥९५॥ .. મૂલાઈ—હદયને વિષે કેવળ નિવૃત્તિને જ ધારણ કરનારા મુનિ
ક
Aho ! Shrutgyanam