________________
પ્રબંધ. ] વૈરાગ્યના ભેદ.
૧૧૩ સાથે અનાદિ કાળથી ઉત્પન્ન થયેલા અકત્રિમ આનંદના સાક્ષાત કેવળીએ જોયેલા સુખના તરંગવડે એકત્વપણે પ્રાપ્ત થયેલી છે, એમ તીર્થકરાદિકે કહેલું છે. ૧૦.
પ્રકરણને ઉપસંહાર કરે છેइति यस्य महामतेर्भवेदिह वैराग्यविलासभृन्मनः । उपयन्ति वरीतुमुच्चकैस्तमुदारप्रकृतिं यशःश्रियः ॥ १०६॥
મૂલાઈ–આ પ્રમાણે આ લેકમાં જે મહાબુદ્ધિવાળા યોગીનું વૈરાગ્યના વિલાસને ધારણ કરનારું મન હોય છે, તે ઉદાર પ્રકૃતિવાળાની સમીપે મેક્ષલક્ષ્મી ઉત્કંઠાપૂર્વક વરવા માટે સામે આવે છે. ૧૦૬.
કિર્થ–પૂર્વે કહેલા પ્રકારવડે આ વિશ્વમાં જે મહામતિવાળા-- મેક્ષના સુખમાં બુદ્ધિવાળા ગીનું વૈરાગ્યના વિલાવડે-ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા પરિણામના વિકાસવડે પૂર્ણ એવું મન હોય છે, તેવા ઉદાર પ્રકૃતિ-સ્વભાવવાળા યોગીની પાસે મેક્ષની લક્ષ્મી અત્યંત ઉત્કંઠાપૂર્વક તેને વરવાને-અંગીકાર કરવાને માટે સામી આવે છે તેમની સ્પૃહા કરે છે. આ લેકમાં “ચરા:” એવા શબ્દવડે શ્રીયશોવિજયજી. ઉપાધ્યાયે પિતાનું નામ સૂચવ્યું છે. ૧૦૬.
રતિ વૈરાથવિધવાવિવાર છે.
| તિ દ્વિતીય પ્રવઃ |
Aho ! Shrutgyanam