________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયભાવવાળી લીલા અર્થત યોગમાયા એવા નામથી સ્પષ્ટ રીતે કહે છે. તે પણ મનુષ્યાદિક જીવોના અનુગ્રહનું—ધર્મને મહિમા શ્રવણ કરવાથી ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનાર ધર્મની સન્મુખપણાનું કારણ હોવાથી એ ગમાયાવિષે પણ દૂષણ નથી. તેઓએ પિતાના શાસ્ત્રમાં કહ્યું छ -“सम्यग्दर्शनया बुद्धया योगवैराग्ययुक्तया । मायाविरचिते लोके चरेत्यस्य
# I ૧ –“પગ અને વૈરાગ્ય વડે યુક્ત એવી સમ્યગદર્શનવાળી બુદ્ધિએ કરીને આ માયાથી રચેલા લેક (નિયા)માં શરીર ધારણ કરીને અટન કરવું. ૩૪.
આ ઉપર જિનાગમની સંમતિ દેખાડે છે– सिद्धान्ते श्रूयते चेयमपवादपदेवपि। ..
मृगपर्षत्परित्रासनिरासफलसंगता ॥ ३५ ॥ મૂલાઈ આ પૂર્વે કહેલી દેશના અપવાદના વાક્યો વિષે પણ અર પુરૂષની સભાના ત્રાસને લીધે નિરાસ કરવારૂપ ફળવડે સંગતિ પામેલી છે એમ સિદ્ધાંતનેવિષે સંભળાય છે. ૩૫.
મકાઈ–આ પૂર્વે કહેલી સમગ્ર દેશના અપવાદનાં સ્થાનકેને વિષે પણ એટલે કારણ આવે છતે કરવાને કહેલા વિશેષ વિધિના વાક્યને વિષે પણ અર્થાત્ ઉત્સર્ગ માર્ગ તે દૂર રહે, અપવાદના રસ્થાનનેવિશે પણ મૃગ જેવા તુચ્છ–અા પ્રાણીઓની એટલે સૂક્ષ્મ વિચારને નહીં પામેલા છની સભાને જે પરિત્રાસ એટલે તેને થગ્ય ધર્મના ત્યાગરૂપ ભય-તે ધર્મને નિરાસ-તે ધર્મથી દૂર થવારૂપ ફળવડે સંગતિ પામેલી છે; એટલે એવી સભાને વિષે અર્થાત અજ્ઞાની સભામાં તે દેશના અગ્ય છે. એ પ્રમાણે લલિતવિસ્તરા વિગેરે જૈન સિદ્ધાંતમાં સંભળાય છે. કહ્યું છે કે-“શુરાના શિ શુકલરવજૂર્ણરાણનાલિંદના” શુદ્ધ દેશના એ શુદ્ર પ્રાણરૂપ મૃગના સમૂહને ત્રાસ પમાડવામાં સિંહનાદ સમાન છે. તથા–“રામરાજમતી શારજાપરિવાવના પાયામનોળે રામની રે ? ” “જેની મતિ શાંત થઈ નથી એવા પ્રાણીને શાસ્ત્રના સદ્દભાવ (તત્ત્વ)નો ઉપદેશ આપવો એ નવા ઉદય પામેલા જવરને વિષે ઔષધ આપ્યાની જેમ દોષની ઉત્પત્તિ માટે થાય છે.” આથી એમ સિદ્ધ થાય છે કે આવા પ્રકારની શુદ્ધ દેશના અલ્પબુદ્ધિવાળાને અપવાદ સ્થાને પણ ન આપવી. કેમકે તેનું કાંઈ પણ સારૂં ફળ નથી. ૩૫.
હવે વૈરાગ્યની ઉત્પત્તિના અધિકારને ઉપસંહાર કરે છે
Aho! Shrutgyanam