________________
પ્રબંધ ] વૈરાગ્યના ભેદ.
* ૭૭ જાય છે એટલે અનુક્રમે વૃદ્ધિ પામતા શુભ પરિણામવડે કરીને અ૫ અલ્પતર થતું જાય છે એવા પ્રકારને વૈરાગ્ય અદ્દભુત કહેવાય છે. એટલે પંડિતેના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરે છે. આ લેકને ભાવાર્થ એ છે કે-જે ગૃહિના વૈરાગ્યમાં ઈચ્છા વિના જ ભેગનેવિશે પ્રવૃત્તિ થાય છે, પ્રયાસ વિના જ વિષયથી નિવૃત્તિ થાય છે, તથા ઇદ્રિને વિકાર ઉત્તરોત્તર ક્ષીણ થાય છે તે વૈરાગ્ય અદ્દભુત જાણુ. ૩૨. '
અહીં કેઈને શંકા થાય કે–રસંકલ્પ ક્યવિનાની પ્રવૃત્તિ પણ વૈરાગ્યને બાધ કરનાર કેમ ન થાય? એ શંકાને પરિહાર કરતાં કહે છે
दारुयंत्रस्थपाञ्चालीनृत्यतुल्याः प्रवृत्तयः। યોનિનો નૈવ વાધ જ્ઞાનિનો રોવર્તન રર ..
મૂલાર્થ–જ્ઞાની અને લેકને વિષે વર્તનાર યોગીજનની કાણના યંત્રમાં રહેલી પાંચાલીકાના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ બાધાને માટે થતી નથી. ૩૩.
ટીકાર્ચ–અવિપર્યાસપણે ભવસ્વરૂપને અને વિષયના વિપાકાદિકને જણાવનાર મતિ કૃતાદિક જ્ઞાનવાળા અને ગૃહસ્થાવાસરૂપ લેકનેવિષે વર્તતા એવા ઈછાદિ વેગને ધારણ કરનાર ગીની પ્રવૃત્તિઓ–વિષયમાં પ્રવર્તતા પ્રવાહ દેરા વિગેરેના સંચારવાળી રંધની રચનાથી યુક્ત એવી કાછના યંત્રનેવિષે રહેલી પુતળીના નૃત્ય જેવી ભાસે છે, એટલે તે પ્રવૃત્તિ કર્યા છતાં પણ ધર્મની હાનીમાટે થતી નથી. અર્થાત જેમ કાષ્ટ્રની પાંચાલીનું નૃત્ય પરતંત્ર છે, પણ સ્વેચ્છાથી કે આસક્તિથી નથી, તેમ તેવા ગીઓની પ્રવૃત્તિઓ પણ આસક્તિરહિત છે. અને તે કર્મના પ્રભાવથી જ ઉત્પન્ન થયેલી છે. ૩૩.
આ વૈરાગ્યમાં અન્ય મતની સંમતિ દેખાડે છે. इयं च योगमायेति प्रकट गीयते परैः। लोकानुग्रहहेतुत्वान्नास्यामपि च दूषणम् ॥ ३४ ॥ મલાઈ–આ વૈરાગ્ય દશા યોગમાયા છે, એમ અન્ય દર્શનીઓ સ્પષ્ટ રીતે કહે છે. આ યોગમાયાને વિષે પણ લેકેના અનુગ્રહનું કારણ હેવાથી દૂષણ નથી. ૩૪.
ટીકા–આ હમણાં કહેલી ભેગપ્રવૃત્તિ છતાં પણ વૈરાગ્યદશાને અન્યદર્શની યોગરૂપી-જ્ઞાનાદિકના લાભ રૂપ ધર્મરૂપી માયા-વિશેષ
Aho ! Shrutgyanam