________________
૧૦%
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયपरदृश्यमपायसंकुलं विषयो यत्खलु चर्मचक्षुषः।। न हि रूपमिदं मुदे यथा निरपायानुभवैकगोचरम् ॥८७॥
મૂલાર્થ—જે પ્રકારે અપાય રહિત અને અનુભવને જ એક ગોચર એવું આત્મસ્વરૂપ યોગીઓને હર્ષ-પ્રીતિ માટે થાય છે, તે પ્રકારે અન્ય જનોએ વાતું અને અપાયેથી વ્યાપ્ત તથા જે ચર્મચક્ષુના વિષયરૂપ છે એવું આ (શરીરસંબંધી)રૂપ પ્રીતિને માટે થતું નથી. ૮૭.
ટીકાર્થ-જે પ્રકારે અપાય એટલે વિનાશ અથવા વિગરહિત અર્થાત આત્માનું સ્વરૂપ સ્વાભાવિક સ્થિતિમાં જ રહે છે માટે અપાયરહિત તથા અનુભવ એટલે આવરણ રહિત એવા પૂર્ણ જ્ઞાનના અદ્વિતીય વિષયવાળું એટલે માત્ર અનુભવવડે જ જાણી (ઈ) શકાય તેવું આત્માનું સ્વરૂપ જેવું ભેગીઓના આનંદને માટે થાય છે, તેવી રીતે પારદારિકાદિક અન્ય જનોએ જોવા લાયક અને હરણ કરી શકાય તેવું તથા ઘણું વિગકારી અથવા પાપ કષ્ટાદિક કરનારા અપાવડે સંકીર્ણ-વ્યાપ્ત તથા જે (૩૫) ચર્મચક્ષને વિષય છે એટલે ચર્મચક્ષુવડે જોઈ શકાય છે એવું આ પ્રત્યક્ષ દેખાતું શરીરનું સૌન્દર્ય આનંદને માટે થતું નથી. ૮૭.
गतिविभ्रमहास्यचेष्टितैर्ललनानामिह मोदतेऽबुधः। . સુરક્રિાવિશ્વમીજીનો વિરતાનાં પ્રતિ વર૮૮
મૂલાર્થ અહીં (રૂ૫ના વિષયમાં) સ્ત્રીઓની ગતિ, વિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓવડે અજ્ઞાની પ્રાણ આનંદ પામે છે પરંતુ સુકતરૂપી પર્વતને વિષે વજ સમાન એવા એ સ્ત્રીઓના ગત્યાદિકને વિષે વિરક્ત જનની દષ્ટિ પ્રસરતી નથી. ૮૮.
કાર્થ અહીં રૂપના વિષયમાં સ્ત્રીઓની ગતિ-રાજહંસાદિકની જેવી સુંદર ચાલ, વિભ્રમ-દેદીપ્યમાન અલંકાના આડંબરવાળો શરીરના સંસ્કારરૂપ વિલાસ, હાસ્ય-મુખ તથા નેત્રાદિકને વિકાસ, તથા ચેષ્ટિત–વક ભકટીવડે કટાક્ષયુક્ત દષ્ટિ અને અંગ ઉપાંગનું પ્રકટકરવાપણું, તે વડે કરીને અજ્ઞાની પ્રાણુ હર્ષ પામે છે. પરંતુ સુકૃત એટલે રૂડું અને આત્માને હિતકારક એવું ધર્મનું આરાધન અથવા સુખના કારણરૂપ શુભ કર્મ, તે રૂપી અદ્વિ-દુઃખે આરહણ થઈ શકે તેવા પર્વતને વિનાશ કરવામાં વજસમાન એવા તે સ્ત્રીઓના ગત્યાદિ
૧ પરસ્ત્રીને વિષે આસક્તિ વિગેરે.
Aho ! Shrutgyanam