________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયલ્પવડે કલ્પિત કરેલા અર્થને જ સ્વીકારે છે. તેઓને જીવદયાદિક શુભ પરિણામ તે લોકમાં પૂજા, પ્રશંસા વિગેરે પ્રાપ્ત કરવા માટે જ હોય છે, તેથી તે નિરર્થક છે. ૪૬.
अमीषां प्रशमोप्युच्चैर्दोषपोषाय केवलम् ।
अन्तर्निलीनविषमज्वरानुद्भवसन्निभः ॥ ४७ ॥ મલાઈ—શરીરને વિષે અત્યંત ગુપ્ત રહેલા વિષમ વરના અપ્રકાશની જે તેઓને પ્રશમ પણ કેવળ મોટા દેનું પોષણ કરવા માટે જ છે.
ટીકાર્ય–આ પ્રત્યક્ષ દેખાતા ઉસૂત્રની પ્રરૂપણું કરનાર નિહવાદિકેને પ્રશમ પણુ-બાહ્ય ઇદ્રિના વિષય અને કષાયોની નિવૃત્તિરૂપ શાંતિ પણ કેવળ સંસારની હાનિ વિગેરેની અપેક્ષા રાખ્યાવિના જ અત્યંત દોષના પિષણને માટે જ-દુર્લભધિત્વ, મિથ્યાત્વ અને જન્મ મરાદિકની વૃદ્ધિને માટે જ જાણ. તે પ્રશમ કે છે? તે કહેછે.શરીરમાં અસ્થિમજજા પર્યત અત્યંત વ્યાપી ગયેલા અને વૈદ્યનાં ઔષવડે પણ અસાધ્ય એવા વિષમ જ્વરનો અનુભવ-બહાર પ્રગટપણે નહીં જણાવું તેના જેવો અર્થાત તે વિષમ જ્વર જેમ શરીરની ધાતુઓનું શોષણ કરનાર છે, તેમ પૂર્વ કહેજે પ્રશમ પણ મોક્ષને અનુસરનારી રસિકતાનું શોષણ કરનાર છે. ૪૭.
હવે ચાર ગ્લૅકેવડે મેહગર્ભ વૈરાગ્યનાં લક્ષણે કહે છે– कुशास्त्रार्थेषु दक्षत्वं शास्त्रार्थेषु विपर्ययः। स्वच्छन्दता कुतर्कश्च गुणवत्संस्तवोज्झनम् ॥४८॥ आत्मोत्कर्षः परद्रोहः कलहो दंभजीवनम् । आश्रवाच्छादनं शक्त्युल्लंघनेन क्रियादरः॥ ४९ ॥ गुणानुरागवैधुर्यमुपकारस्य विस्मृतिः। अनुबन्धाद्यचिन्ता च प्रणिधानस्य विच्युति ॥५०॥ શ્રદ્ધામૃદુaહત્યપૈર્ચમવિવિતા वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं लक्षणावली ॥५१॥
મૂલાઈ–કશાસ્ત્રના અર્થને વિષે કુશળતા, સત્ય શાસ્ત્રના અર્થને વિષે વિપર્યય, સ્વચ્છન્દપણું, કુતર્ક, ગુણીજનોના સંગનો ત્યાગ; પિતાને ઉત્કર્ષ, બીજાને દ્રોહ, કલહ, દંભવડે આજીવિકા કરવી, આશ્રનું આચ્છાદન કરવું, શક્તિ કરતાં અધિક ક્રિયાને આદર કર; ગુણને
Aho ! Shrutgyanam