________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૩
માટે. એટલે કે જ્યાંસુધી વિષયી વિષયામાં પ્રવૃત્તિના પ્રયાજનવાળે છે ( પ્રવૃત્તિ કરે છે ) ત્યાંસુધી કામાભિલાષની તૃપ્તિની પ્રાપ્તિ (સિદ્ધિ ) થતી નથી, તે કારણથી તેમના મત યોગ્ય નથી. ૨.
અહીં તેઓ કદાચ એમ કહે કે “અમારા મત યોગ્ય નથી, એમ કેમ કહે છે? કારણ કે ચિરકાળ સુધી સુંદર બેગ ભોગવનાર મનુષ્યનાં મન અને ઇન્દ્રિયા તૃપ્ત થવાથી વિષયાથકી પાછાં ફરે છે, તેથી તેને અત્યંત વૈરાગ્ય થશે, માટે અમારૂં કહેવું યોગ્ય જ છે.” આવું તેમનું માનવું અસત્ય છે, તે અસત્યપણું સ્પષ્ટ રીતે મતાવે છે.— अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनन्तशः ।
कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ ३॥ મૂલાથે—મૂઢ પ્રાણીઓને કામભોગો અનંતીવાર પ્રાપ્ત થયા છતાં પણ કોઈ વખત પણ પ્રાપ્ત નથી થયા એવા ભ્રમને લીધે તેમની ઇચ્છા શાંત થતી જ નથી. ૩.
ટીકાર્ચ—પરમાર્થને નહીં જાણનારા અને મેાહના ઉદયવડે વ્યાકુળ થયેલા અર્થાત્ કામને વિષે જ એક ચિત્તવાળા મૂઢ પ્રાણીઓને અનંતીવાર એટલે જીવ અનાદિ હાવાથી અને ગયેલા કાળ અનંત હાવાથી જન્મમરણુની સંખ્યા ઘણી ( અનંત) છે, કેમકે દરેક કાળે જીવ પૂર્વ જન્મમાંથી જ આવેલા છે, તેથી અનંતીવાર પૂર્વે પ્રાપ્ત કરેલા એટલે અનુભવેલા કામ-શબ્દ અને રૂપ તથા ભાગ-ગન્ધ, રસ અને સ્પર્શ અથવા કામ એટલે સનાહર એવા ભાગ એટલે સ્રીવિલાસ. અથવા કામદેવના ભાગ-વિલાસામાં અતિશે કરીને અપ્રાપ્તિની ભ્રાંતિથી એટલે. પૂર્વે મને આવા ભાગ પ્રાપ્ત થયા નથી, માત્ર આ ભવમાં જ પ્રાપ્ત થયા છે, એવી ભ્રાંતિથી તે કામભાગ વિષેની અભીષ્ટ મુદ્ધિવાળી તીવ્ર તૃષ્ણા શાંત થતી જ નથી. ૩.
પૂર્વે કહેલા અર્થ જ કહે છે.—
विषयैः क्षीयते कामो नेन्धनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्धते ॥ ४ ॥
મૂલાથે—કાવડે અગ્નિની જેમ વિષયવડે કામ ક્ષીણ થતા જ નથી, પરંતુ ઉલટા વિસ્તાર પામતી છે શક્તિ જેની એવા તે કામ વારંવાર વૃદ્ધિ જ પામે છે. ૪.
ટીકાથે—કામ એટલે વેદના ઉદયથી ઉત્પન્ન થયેલા કામવિકાર વિષયવડે-ભાગાવડે ક્ષીણ થતા નથી-નિવૃત્તિ પામતા નથી. કાની
Aho! Shrutgyanam