________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયજેમ? તે કહે છે–જેમ અગ્નિ કાછવડે વૃદ્ધિ પામતું નથી તેમ વિષયી પ્રાણી પણ ભગવડે વૃદ્ધિ પામતો નથી. પરંતુ તેથી ઉલટ જેમ જેમ વિષને ભેગવે છે તેમ તેમ વૈરાગ્યરહિત હોવાથી પ્રકૃષ્ટપણે વિસ્તાર પામતી છે શક્તિ એટલે ભેગની ઈચ્છા જેની એ તે કામ વારંવાર વૃદ્ધિ પામે છે. ૪.
ફરીથી પણ તેજ વાત સ્પષ્ટ કરે છે– ' सौम्यत्वमिव सिंहानां पन्नगानामिव क्षमा।। विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्वचम् ॥ ५ ॥
મૂલાર્થ-સિહની સૌમ્યતાની જેમ અને સર્પોની ક્ષમાની જેમ વિષયોમાં પ્રવૃત્ત થયેલા પુરૂષને વૈરાગ્ય પ્રાપ્ત થાય, એ કહેવું અશક્ય છે. પ.
ટકાથે–નિશ્ચ કરીને વિષમાં-શબ્દાદિકના ભાગમાં પ્રવૃત્ત થયેલાગે એટલે વિષયના સેવનમાં આસક્ત ચિત્તવાળા પ્રાણુઓને પૂર્વે કહેલ વૈરાગ્ય પ્રાપ્ત થાય, એ કહેવું અશકય છે. કેમકે તેવા પ્રાણીને વૈરાગ્યની પ્રાપ્તિનો સંભવ જ નથી. કોની જેમ? તે કહે છે.-જેમ સિંહની શાંતપ્રકૃતિ એટલે આ શાંત પ્રકૃતિવાળો સિંહ છે” એમ કહેવું, તથા સર્પોની ક્ષમા એટલે “આ સર્પ ક્ષમાવાન છે એમ કહેવું, તે અશકય છે તેમ. એટલે જેમ સિંહની શાંતતા અને સર્ષની ક્ષમા અઘટિત છે (અસંભવિત છે) તેમ વિષયોગમાં પ્રવૃત્ત થયેલાને વૈરાગ્યની પ્રાપ્તિ અઘટિત છે. ૫. પૂર્વોક્ત વાત જ કહે છે – अकृत्वा विषयत्यागं यो वैराग्यं दिधीर्षति । अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ॥ ६ ॥
મૂલા–જે કે મનુષ્ય વિષયનો ત્યાગ કર્યા વિના વૈરાગ્યને ધારણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય કુપથ્થો ત્યાગ કર્યાવિના રંગનો નાશ કરવા ઇચ્છે છે. ૬.
કાર્ય–જે કઈ કામી પુરૂષ પૂર્વોક્ત વિષયોને ત્યાગ કર્યાવિના વૈરાગ્યને ધારણ કરવા ઇચ્છે છે તે મૂર્ખ ઉપથ્યને એટલે રેગી માણસને હિતકારક અનુકૂળ ભેજનાદિકથી વિપરીત એવા અહિતકારી ભોજનાદિકને ત્યાગ ક્યવિના અર્થાત્ રસમાં લંપટ થઈને કપથ્યને ખાધા કરવાથી રોગના ઉચછેદને એટલે દુષ્ટ સંનિપાતાદિકના નાશને ઈચ્છે છે. જેમ કપશ્ચને સેવતે રેગી અજ્ઞાનપણાથી રેગના નાશનો ઉપાય નહીં જાણવાથી રોગરહિત થતું નથી, ઉલટા રોગ વૃદ્ધિ પામે છે, તેમ આ
Aho! Shrutgyanam