________________
( ૩૪ )
ચ્છાદન સ્વભાવવડે સાધુલિંગને ધારણ કરનાર મનુષ્યાનું વ્રત–દીક્ષાપાલન પણ અત્રતની વૃદ્ધિને માટે-અવિરતિભાવને વધારનાર જ થાય છે. ૬૧.
તેની દંભ ઉપરની શ્રદ્ધા અને તેનું પરિણામ બતાવે છે.— जानाना अपि दंभस्य स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ॥ ६२ ॥ મૂલાથે-અહા મૂર્ખજના દંભના વચેષ્ટિતને જાણતાં છતાં પણુ તે દંભ ઉપર જ શ્રષ્ના રાખીને પગલે પગલે સ્ખલના પામે છે. ૬૨. ટીકાથે—અટ્ઠા ! મૂર્ખજના દંભના-માયાવીપણાના વિચેષ્ટિતને-તેણે વારંવાર આપેલી વિડંખનાને પાતાની બુદ્ધિથી જાણતાં છતાં પણુ તેવી જ ખળવૃત્તિમાં વિશ્વાસ ધારણ કરીને એટલે ‘દંભમાં જ સુખ છે’ એમ ધારીને શ્રદ્ધા રાખતાં છતાં ( દંભ કરવાથી) પગલે પગલે-સ્થાને સ્થાને સ્ખલના પામે છે—એટલે આ દાંભિક માણસ ધર્મભ્રષ્ટ છે એમ કહીને લોકો તેને અપમાનાદિકવડે તિરસ્કાર કરે છે. ૬૨.
હવે માહના આશ્ચર્યકારક મહિમા કહે છે.—
अहो मोहस्य माहात्म्यं दीक्षां भागवतीमपि । दंभेन यद्विपन्ति कज्जलेनेव रूपकम् ॥ ६३ ॥ મલાથે—અહો ! મેાહનું કેવું માહાત્મ્ય છે ? કે જેથી કાજળ( મેશ ) વડે ચિત્રની જેમ ગંભવડે ભગવંત સંબંધી પ્રાપ્ત થયેલી દીક્ષાને પણ નષ્ટ કરે છે. ૬૩,
ટીકાથ—અહો ! મેાહનીય કર્મને કેવા પ્રભાવ છે? કે જેથી મૂર્ખ લોકો ભગવંત સંબંધી—શ્રીજિનેશ્વરે ઉપદેશેલી પ્રત્રજ્યાને પણ તેને અંગીકાર કર્યા પછી દંભવડે-માયાવીપણાવડે લાપ કરે છે—નષ્ટ કરે છે. કાજળેકરીને–મેશના કૂચાએ ( પીંછીએ) કરીને ચિત્રને જેમ નષ્ટ કરે તેમ. ૬૩.
अब्जे हिमं तनौ रोगो वने वह्निर्दिने निशा ।
ग्रन्थे मौर्य कलिः सौख्ये धर्मे दंभ उपप्लवाः ॥ ६४ ॥ શરીરને વિષે રોગ, વનને વિષે વિષે મૂર્ખતા, સુખને વિષે કલહ ઉપદ્રવરૂપ છે. ૬૪.
..
ભૂલાથે—કમળને વિષે હિમ, અગ્નિ, દિવસને વિષે રાત્રી, ગ્રંથને અને ધર્મને વિષે સ્તંભ એટલાં વાનાં
Aho! Shrutgyanam