________________
પદ્દર્શન સમુ
મા - ૨ 41
ટીકાકારશ્રી ભિન્ન-ભિન્ન અપેક્ષાએ સત્યસાપેક્ષ સિદ્ધ કરવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. (જેમ કે જ્ઞાનબિંદુ ગ્રંથમાં પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ કરેલી નયસાપેક્ષ વિચારણા.)
(૯૨) કેટલીકવાર ટીકાકારો શ્લોક ઉપર ટીકા કરતા હોય ત્યારે શ્લોકગત તત્ત્વના નિરૂપણના સ્થાને અંતર્ગત આવતી બીજી પ્રાસંગિક વાતોનું વર્ણન કરતા હોય છે. (કે જે પ્રાસંગિક વર્ણન શ્લોકની બાબતોને પુષ્ટ કરતી હોય છે.) કેટલીકવાર વચ્ચે કેટલાક શ્લોકો અને તેની ઉપરની ટીકામાં મૂળ વાતને છોડી પ્રાસંગિક વાતો થતી હોય છે. તેવા સ્થળે મૂળ વાત ઉપર પાછા આવતાં ટીકાકારો પ્રવૃત્ત પ્રસ્તુમ:' વગેરે પદ મૂકી મૂળ વાતનો પ્રારંભ કરતા હોય છે.
(૭૩) એક તત્ત્વના વિષયમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપનાપૂર્વક, ઘણી અસંગતિઓ - શંકાઓના પરિહારપૂર્વક ચર્ચા આગળ ચાલતી હોય ત્યારે ટીકાકાર ગ્રંથગૌરવના ભયથી ચર્ચાનો અંત લાવતા હોય છે અને વિશેષ જિજ્ઞાસુવર્ગને અન્ય ગ્રંથો જોવા ભલામણ કરતા હોય છે. તેવા સ્થળે ચર્ચાનો અંત કરનારા ૪ વિસ્તરે,' “કૃત સેન', ‘સર્જન’ શબ્દો મૂકેલા જોવા મળે છે. (૯૪) પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ સ્થાપનાની નીચે પ્રમાણે પણ શૈલી જોવા મળે છે. इत्थं च भूतले नीलो घट इत्यादिशब्दान शाब्दबोधः । घटादिपदानां कार्यान्वितघटादिबोधे सामर्थ्यावधारणात्कार्यताबोधं प्रति च लिङ्गादीनां सामर्थ्यात्तदभावान शाब्दबोध इति केचित् । तत्र । प्रथमतः કાર્યાન્વિતઘટાડો શવધારખેડપિ અથવા પશ્ચાત્તસ્થ પરિત્યાવિત્યા ! (મુક્તાવલીકારિકા-૮૧ ટીકા)
અહીં “હ્યું” થી “તિ ર’ વચ્ચે પૂર્વપક્ષ છે અને ‘ત' થી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. (૬૫) ટીકાકારો તે તે તત્ત્વના વિષયમાં ખાસ ધ્યાન રાખવાની બાબતોને જણાવવા ઈચ્છતા હોય ત્યારે તંતુ કોળ' કહીને જણાવતા હોય છે. (રંતુ શોધ્ય—આ ધ્યાનમાં રાખવું.) (૬૭) વસ્તુના અંતિમ તાત્પર્યને જણાવવા ઈચ્છતા ટીકાકારો “વસ્તુતઃ ', “વસ્તુત' વગેરે શબ્દો લખીને જણાવતા હોય છે.
(૬૭) મૂળ શ્લોકમાં કોઈ શંકાનું સમાધાન હોય, ત્યારે શંકાગ્રંથને શ્લોકની અવતરણિકા તરીકે ટીકાકારો મૂકતા હોય છે. ત્યારે નીચે પ્રમાણેની શૈલીનો ઉપયોગ કરતા હોય છે. (i) વાવસ્થ ગોવરે વિશુદ્ધિ મૃhત રૂાશવાદ -