________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
२५३
* ભાષ્યકારના મતમાં હેત્વાભાસ વાદમાં દેશનીય હોવાથી પૃથ ગ્રહણ કર્યું છે. न्यायपातिानुसार (१) त्रयी (प्रतिपाय धामि मियामी, भ. अग्निहोत्र माह) (२) पात (ती, पाय, पशुपदान भने गुड महिना नि वि. (3) नीति (=२।४ नीति), (४) सान्वीक्षिी न्यायविधा. स याविधा छ. न्यायशास्त्र આન્વીક્ષિકીવિદ્યા ગણાય છે, માટે એના પ્રસ્થાનભેદ જણાવવા ખાતર હેત્વાભાસનું જુદું ગ્રહણ કરવામાં આવ્યું છે. વૃત્તિકારના મતમાં હેત્વાભાસ નિગ્રહસ્થાન નથી, પણ તેનો પ્રયોગ જ નિગ્રહસ્થાન છે. આ વિષયમાં વિશેષ તે તે ગ્રંથોથી જાણવું) આ બાવીસ નિગ્રહસ્થાનો ઉપરાંત અનંત નિગ્રહસ્થાનો હોવા છતાં પણ અહીં નિગ્રહસ્થાનોના બાવીસ મૂલભેદો બતાવ્યા છે. તેથી આ પ્રમાણે છલ, જાતિ અને નિગ્રહસ્થાનોના સ્વરૂપને જાણનાર સ્વવાક્યમાં બીજાએ આપેલા તે છલાદિનો ત્યાગ કરતો, સારી રીતે પદાર્થને ધારણ કરતો પોતાને ઇચ્છિત સાધ્યની સિદ્ધિને પામે છે. अत्रानुक्तमपि किंचिनिगद्यते । अर्थोपलब्धिहेतुः प्रमाणम् । एकात्मसमवायिज्ञानान्तरवेद्यं ज्ञानं प्रमाणाद्भिन्नं फलं, पूर्व प्रमाणमुत्तरं तु फलम् । स्मृतेरप्रामाण्यम्, परस्परविभक्ती सामान्यविशेषौ नित्यानित्यत्वे सदसदंशौ च, प्रमाणस्य विषयः पारमार्थिकः, तमश्छाये अद्रव्ये, आकाशगुणः शब्दोऽपौद्गलिकः, संकेतवशादेव शब्दादर्थप्रतीतिर्न पुनस्तत्प्रतिपादनसामर्थ्यात्, धर्मधर्मिणोर्भेदः, सामान्यमनेकवृत्ति, आत्मविशेषगुणलक्षणं कर्म, वपुर्विषयेन्द्रियबुद्धिसुखदुःखानामुच्छेदादात्मसंस्थानं मुक्तिरिति न्यायसारे पुनरेवं नित्यसंवेद्यमानेन सुखेन विशिष्टात्यन्तिकी दुःखनिवृत्तिः पुरुषस्य मोक्ष इति ।। एषां तर्कग्रन्था न्यायसूत्रभाष्य-न्यायवार्तिक-तात्पर्यटीका-तात्पर्यपरिशुद्धि-न्यायालंकारवृत्तयः । क्रमेणाक्षपादवात्स्यायनोद्योतकरवाचस्पतिश्रीउदयनश्रीकण्ठाभयतिलको-पाध्यायविरचिताः ५४०००। भासर्वज्ञप्रणीते न्यायसारेऽष्टादश टीकाः । तासु मुख्या टीका न्यायभूषणाख्या न्यायकलिका जयन्तरचिता न्यायकुसुमाञ्जलितर्कश्च ।।३२ ।।