________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३३, नैयायिक दर्शन
इति श्री तपोगणनभोंगणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्तौ नैयायिकमतस्वरूपप्रकटनो नाम द्वितीयोऽधिकारः । ।
२५५
આ નજીકમાં નૈયાયિકમતનો સંક્ષેપ કહેવાયો. હવે કપિલઋષિના અનુયાયિ સાંખ્યોને ઇચ્છિત ૨૫ તત્ત્વો (પદાર્થો)નો સંક્ષેપ કહેવાય છે. II૩૩॥
॥ આ રીતે શ્રીતપાગચ્છરૂપ આકાશમંડલમાં સૂર્ય જેવા તેજસ્વી શ્રી દેવસુંદરસૂરિશ્વરજી મહારાજાના ચરણકમલના ઉપાસક શ્રીગુણરત્નસૂરિવિરચિત તર્કરહસ્યદીપિકા નામની ષડ્દર્શનસમુચ્ચયની ટીકામાં નૈયાયિકદર્શનના સ્વરૂપને પ્રગટકરનારો બીજોઅધિકાર (સાનુવાદ) પૂર્ણ થાય છે. II