________________
षड्दर्शन समुचय भाग-१, श्लोक-३७ सांख्यदर्शन
३०१
પ્રાપ્તવસ્તુનું રક્ષણ કરવામાં ઘણી મુશ્કેલીઓ છે. એમ સમજી તેમાંથી મન પાછું વાળવું એ બીજો ઉપરમ છે. ઉપભોગ કરવાથી ધનવગેરે ક્ષય પામે છે. અને તેથી દુઃખ થાય છે, માટે તેમાં ઉપરમકરવો તે ત્રીજો પ્રકાર. સુખ બીજાને દુઃખ આપ્યાવિના-હિંસા કર્યાવિના મળતું નથી. માટે તેનાથી વિરામ પામવું તે પાંચમોપ્રકાર. આમ નવ પ્રકારની તુષ્ટિ થઈ.
ऊहः शब्दोऽध्ययनं दुःखविघातात्रयः सुहृत्प्राप्तिः ।
दानं च सिद्धयोऽष्टौ सिद्धेः पूर्वोऽङकुशस्त्रिविधः ।।५१।। કારિકા-પ૧ : (૧) ઉહ, (૨) શબ્દ, (૩) અધ્યયન, (૪-૭) ત્રિવિધદુઃખનો વિઘાત, (૭) મિત્રપ્રાપ્તિ, (૮) દાન(=પવિત્રતા) એ આઠસિદ્ધિઓ છે. પૂર્વે કહેલ ત્રણ (વિપર્યય, અશક્તિ અને તુષ્ટિ) તે, આ સિદ્ધિ પરના અંકુશો છે.
न विना भावैलिडगं न विना लिङ्गेन भावनिर्वृत्तिः ।
लिङ्गाख्यो भावाख्यास्तस्माद् द्विविधः प्रवर्तते सर्गः ।।५२।। કારિકા-પર : (ધર્મ વગેરે) ભાવોવિના લિંગશરીર સંભવી શકતું નથી. અને લિંગશરીરવિના ભાવોની નિષ્પત્તિ સંભવતી નથી. તેથી લિંગ અને ભાવ નામની બે પ્રકારની સૃષ્ટિ પ્રવર્તે છે.
- अष्टविकल्पो दैवस्तैर्यग्योनश्च पञ्चधा भवति ।।
મનુષવૌવવિધ: સમાનતો ભૌતિવ: સ: તારૂ ના કારિકા-પ૩ : દેવસૃષ્ટિ આઠપ્રકારની, તિર્યગુ યોનિ પાંચ પ્રકારની અને મનુષ્યસૃષ્ટિ એકપ્રકારની, એમ સંક્ષેપમાં (ચૌદપ્રકારની) ભૌતિકસૃષ્ટિ થઈ.
બાહ્મ, પ્રજાપત્ય, ઐન્દ્ર, પૈત્ર, ગાન્ધર્વ, યક્ષ, રાક્ષસ અને પૈશાચ આ આઠપ્રકારનો દેવસર્ગ છે.
પશુ (ગ્રામ્ય અથવા ખરીવાળા ગાય વગેરે), મૃગ (વનમાં રહેનારાં, ખરી વિનાનાં હરણ વગેરે), પક્ષીઓ, સરીસૃપ અને સ્થાવર આ પાંચ તિર્યગુયોનિના પ્રકાર છે.
उर्ध्वं सत्त्वविशालस्तमोविशालश्च मूलतः सर्गः ।
मध्ये रजोविशालो ब्रह्मादिस्तम्बपर्यन्तः ।।५४ ।। કારિકા-૫૪ : સત્યપ્રચુરલોક ઊંચે, તમસુપ્રચુરલોક નીચે અને રજસૂમચુરલોક મધ્યમાં આવેલા છે. આ પ્રમાણે બ્રહ્મવગેરેથી માંડીને ઘાસની અણી (સ્તમ્બ) સુધીની સૃષ્ટિ રહેલી છે.
तत्र जरामरणकृतं दुःखं प्राप्नोति चेतनः पुरुषः ।
लिङ्गस्याविनिवृत्तेस्तस्माद् दुःखं स्वभावेन ।।५५।। કારિકા-૫૫ઃ તેમાં જ્યાં સુધી લિંગશરીરની નિવૃત્તિ ન થાય, ત્યાં સુધી ચેતનએવો પુરુષ જરા-મરણથી થતા દુઃખનો અનુભવ કરે છે. તેથી સૃષ્ટિમાં) દુઃખ સ્વભાવથી જ છે.
इत्येष प्रकृतिकृतो महदादिविशेषभूतपर्यन्तः ।।
प्रतिपुरुषविमोक्षार्थं स्वार्थ इव परार्थ आरम्भः ।।५६।। કારિકા-પક: આ પ્રમાણે મહવગેરેથી માંડીને વિશેષ (=સ્થૂલ)ભૂતો સુધીનો સર્ગ પ્રકૃતિએ જ રચ્યો છે. (અને) તે પ્રત્યેકપુરૂષના મોક્ષમાટે છે. (તેથી) અન્ય (પર)માટે હોવા છતાંય જાણે કે સ્વ-અર્થે હોય તેમ લાગે છે.