Book Title: shaddarshan Samucchay Satik Sanuwad part 01
Author(s): Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 387
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ४४ सांख्यदर्शन दोषसंभावनयैव स्वमतविचारणा नाद्रियते । यत उक्तम् - " अस्ति वक्तव्यता काचित्तेनेदं विचार्यते । निर्दोषं काञ्चनं चेत्स्यात्परीक्षाया बिभेति किम् ।।१।।” इति अत एव जैना जिनमतस्य निर्वृषणतया परीक्षातो निर्भीका एवमुपदिशन्ति । सर्वथा स्वदर्शमपक्षपातं परित्यज्य माध्यस्थ्येनैव युक्तिशः सर्वदर्शनानि पुनः पुनर्विचारणीयानि तेषु च यदेव दर्शनं युक्तियुक्ततयावभासते यत्र च पूर्वापरविरोधगन्धोऽपि नेक्ष्यते, तदेव विशारदैरादरणीयं नापरमिति । तथा चोक्तम् - " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । યુત્તિમદવનં યસ્ય તસ્ય હાર્ય: પરિગ્રહ: ||9||” ।। છોતત્ત્વનિર્ણય - ૩૮ || ||૪૪|| " . ३२८ इति श्रीतपोगणनभोङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्क- रहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्ती सांख्यमतरहस्यप्रकाशनो नाम तृतीयोऽधिकारः ।। ટીકાનો ભાવાનુવાદ : આ પ્રકારે માત્ર બૌદ્ધ-નૈયાયિકમતનો જ નહિ, પરંતુ સાંખ્યમતનો પણ સંક્ષેપ કહેવાયો. હવે જૈનમતનો સંક્ષેપ કહેવાય છે. તે જૈનમત કેવા પ્રકારનો છે ? જૈનમતનું સર્વપ્રમાણોથી અબાધિતસ્વરૂપ હોવાના કા૨ણે સુંદર વિચારોવાળો છે. પરંતુ અવિચારિત ૨મણીયવાતોથી ભરેલો નથી. આનાદ્વારા સૂચિત થાય છે કે અન્યદર્શનો માત્ર અવિચારિતપણે રમણીય છે. અર્થાત્ જૈનદર્શન પ્રમાણથી અબાધિત છે અને અન્યદર્શન પ્રમાણથી બાધિત છે. અન્યદર્શનો અવિચારિત રમણીય છે. કારણકે બીજાઓ વડે કહેવાય છે કે... “પુરાણ, માનવધર્મ-મનુસ્મૃતિ આદિ-અંગ-ઉપાંગ સહિત વેદ તથા આયુર્વેદશાસ્ત્ર, આ ચાર આશાસિદ્ધ હોવાથી (પરીક્ષાવિના) પ્રમાણ માનીલેવાના અને તેમાં કોઈ તર્ક કરવો નહિ. અર્થાત્ હેતુઓ દ્વારા તેનું ખંડન કરવું નહિ.” અન્યદર્શનોના આચાર્યોવડે (પોતાના મતમાં) દોષોની સંભાવના હોવાથી પોતાના મતની વિચારણા માટે તૈયાર થતા નથી. જેથી કહ્યું છે કે... “અમારા વડે તેમના મતમાં કોઈક અસંગતિઓ કહેવા યોગ્ય છે. પરંતુ તેમના વડે વિચા૨ણા ક૨વાની તૈયારી જ નથી. જો તેમનો મત નિર્દોષ છે, તો પરીક્ષા માટે શા કારણે ગભરાય છે ?” આથી જ જૈનમત નિર્દોષ હોવાના કારણે જૈનો પરીક્ષાથી ગભરાતા નથી અને પરીક્ષા કરવા ઉપદેશ આપે છે. (આથી) સર્વથા સ્વદર્શનનો પક્ષપાત છોડીને મધ્યસ્થપણાથી સેંકડો યુક્તિઓવડે સર્વ દર્શનોને

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436